________________
વૈમાનિક દેવોં કે વિમાનોં કે સ્થલ તથા શકાદિ દેવોં કી
પરિષદા આદિ કા નિરુપણ
વૈમાનિક દેવેની વક્તવ્યતા ‘હિ નં મંતે! તેમrળયાનું સેવામાં વિમા guj ઈત્યાદિ
ટીકાથ-હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન ! વૈમાનિક દેવાના વિમાન કયાં આવેલા છે? અને વૈમાનિક દેવ ક્યાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ટાઈપ ત સä માળિયa’ હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન પદમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે એજ પ્રમાણે એ સઘળું કથન આના સંબંધમાં અહીંયા પણ કહી લેવું જોઈએ. આ રીતે આ રત્નપ્રભા પૃથ્વીના રૂચક પલક્ષિત બહુ સમરમણીય ભૂમિભાગની ઉપર ઉંચા-ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર તારાઓની પણ ઉપર અનેક જન અનેક
જન શત, અનેક જન સહસ અનેક જન શત સહસ અનેક એજન કોટિ કેટી સુધી જવાથી અર્થાત “સીમિ રિવ ગઢા રૂઝાય રજુમારિ રે વંમિ દ્રપંચમ જ કરવુ સત્ત હોતે આ ગાથામાં કહેલ કથન પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીથી ૧ દેઢ રજજુ પ્રમાણ ઉપર જવાથી ઈષત્નાભારા પૃથ્વીથી પહેલા બરાબર એજ સ્થાન પર સૌધર્મ, ઈશાન સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક શુક સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અયુત શૈવેયક અને અનુત્તર આ દેવલેકમાં વૈમાનિકોના ૮૪૯૭૦૨૩/ ચોર્યાશી લાખ સત્તાણું હજાર ને તેવીસ વિમાને છે. આ સંખ્યા “વીસ વીસ વારત ભટ્ટ કરોસયસન્સ' ઇત્યાદિ સંખ્યાના સંગથી આવે છે. આ વિમાને સર્વાત્મના રત્નમય છે. અને અછ, ક્લક્ષણ, લષ્ટ, મૃષ્ટ, વૃષ્ટ વિગેરે વિશેષણે વાળા છે. તેમાં અનેક વૈમાનિક દે રહે છે. ત્યાં રહેવાને કારણે તેમના નામે એ સ્થાનના જેવાજ થયેલ છે, જેમકે-સૌધર્મ, ઈશાન, યાવત્ રૈવેયક અનુત્તર વ્યવહારમાં અહીંયાં પણ એવું જ જોવામાં આવે છે. જેમકે– પંચાલ દેશમાં રહેવાવાળાને “પાંચાલ એવા નામથી ઓળખવામાં આવે છે. સૌધર્મથી લઈને
જીવાભિગમસૂત્ર
૨૭