________________
પહેાળાઇથી ખરાબર નથી. કેમકે રત્નપ્રભા પૃથ્વીની પહેાળાઇ એક લાખ એસી
હજાર યેાજનની છે. અને શર્કરાપ્રભા પૃથ્વીની પહેાળાઇ એક લાખ ખત્રીસ હજાર ચેાજનની છે. તેથી પરસ્પરમાં બન્નેમાં સરખાપણું નથી. બલ્કે શર્કરા પ્રભા કરતાં રત્નપ્રભા પૃથ્વીની પહેાળાઈ વિશેષાધિક છે. આ કારણથી તેના કરતાં સખ્યાત ગણી વધારે તે થઈ શકતી નથી. શર્કરાપ્રભા કરતાં તેની પહેાળાઈ કેવળ અડતાલીસ હજાર ચેજિનજ વધારે છે. ‘વિભરેળ’ નો તુષા' રત્નપ્રભા પૃથ્વી શર્કરાપ્રભા પૃથ્વી કરતાં વિસ્તારમાં પણ ખરેખર નથી, પરંતુ તે વિશેષ હીનજ છે. ‘નો છ’લગ્નનુળહીળા' તેથી તે સંખ્યાત ગુણુહીન નથી. કેમકે પ્રદેશ વિગેરેની વૃદ્ધિથી વધતા એટલાજ ક્ષેત્રમાં શર્કરાપ્રભા પૃથ્વીની વૃદ્ધિ થાય છે
'दोच्चाणं भंते! पुढवि पणिहाय किं बाहल्लेणं तुल्ला एवं चैव भाणि - થવું” હે ભગવન્ મીજી શર્કરાપ્રભા પૃથ્વી, શું ? ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીની પહેાળાઇની અપેક્ષાએ ખરાબર છે ? રત્નપ્રભા પૃથ્વી પ્રમાણેનુ કથન આ સબ'ધમાં પણ કહેવું જોઈએ અથવા વિશેષાધિક છે ? કે સ`ખ્યાત ગુણ અધિક છે ? મા પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વી કરતાં ખીજી શર્કરાપ્રભા પૃથ્વી ખરાખર નથી. પરંતુ વિશેષાધિક છે. મીજી પૃથ્વીની પહેાળાઇ ત્રીજી પૃથ્વી કરતાં સંખ્યાતગણી નથી. એજ પ્રમાણે વિસ્તારના સંબંધમાં પણ તે તુલ્ય નથી વિશેષહીન છે. એથીજ તે સખ્યાત ગુણહીન નથી. શર્કરાપ્રભા પૃથ્વીની પહેાળાઇ એક લાખ અત્રીસ હજાર ચેાજનની છે. અને વાલુકાપ્રભા પૃથ્વીની પહેાળાઇ એક લાખ અઠયાવીસ હજાર ચેાજનની છે. તેથી પહેાળાઇની અપેક્ષાથી શર્કરાપ્રભા પૃથ્વીમાં વાલુકા પ્રભા પૃથ્વી કરતાં વિશેષાધિક પણું જ આવે છે. સંખ્યાત ગુણ અધિક પણું અથવા તુલ્યપણું, આવતું નથી. તથા વિસ્તારની અપેક્ષાથી પણ શર્કરાપ્રભા પૃથ્વી વાલુકાપ્રભા પૃથ્વી કરતાં તુલ્ય અથવા સખ્યાતગુણ અધિક નથી. પર`તુ વિશેષ ગુણાધિક જ છે. 'વ' સદા, પથી પચમી છઠ્ઠી' એજ પ્રમાણે ચેાથી પૃથ્વી કરતાં ત્રીજી, પાંચમી પૃથ્વી કરતા ચેથી છઠ્ઠી પૃથ્વી કરતાં પાંચમી અને સાતમી પૃથ્વી કરતાં છઠ્ઠી પૃથ્વી વિશેષાધિક જ છે તુલ્ય અથવા સંખ્યાત ગુણ ધિક નથી. આ પૃથ્વીયેાની પહેાળા આ પ્રમાણે છે,
જીવાભિગમસૂત્ર
૪૬