SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આ રત્નપ્રભા પૃથ્વીને જે “રત્નકાંડ નામનોકાંડ છે, કે જેને વિસ્તાર “જોવા સાકર વાસ્ટર’ એક હજાર એજનને છે. તેના ક્ષેત્ર છેદથી પ્રતિવિભાગ પણાથી ખંડ ખંડ કરવાથી તેના અશ્રિત જે દ્રવ્ય છે તે શું વર્ણથી કાળા વિગેરે વર્ણવાળું હોય છે? ગધની અપેક્ષાથી સુરભિગંધવાળું કે દુરભિગંધવાળું હોય છે? રસની અપેક્ષાથી તિકત વિગેરે રસવાળું હોય છે? સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શવાળું હોય છે ? અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે સંસ્થાનવાળું હોય છે? પરસ્પર મળીને પરસ્પર સમુદાય પણાથી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “હંતા ગથિ’ હા ગૌતમ ! તેના આશ્રયથી રહેલ દ્રવ્ય રૂપ, ગંધ, રસ, સ્પેશ અને સંસ્થાન વિગેરે પૂર્વોક્ત કથન પ્રમાણેનું હોય છે. “gi =ાવ દ્રિસ’ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડના દ્રવ્ય રૂપ, રસ, ગંધ, વિગેરેથી યુકત હોવાના કથન પ્રમાણે વજ કાંડ, રિઝકાંડ' સુધિ દ્રવ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સંસ્થાન પણાથી પરિણામવાળા હોય છે. વિગેરે પ્રકારનું કથન સમજવું. __'इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए पंकवहुलकंडस्स चउरासी जोयणसहપણ વારઝર' હે ભગવન આ રત્ન પ્રભા પૃથ્વીના પંકબહુલકાંડ કે જે ચોર્યાશી હજાર જનની જાડાઈ વાળે છે. “વેત્તર છેT d રેવ' કેવલીની બુદ્ધિથી જ્યારે ક્ષેત્રછેદના રૂપમાં વિભાગ કરવામાં આવે તે તેના દ્રવ્યોનું પરિણામ વર્ણની અપેક્ષાથી કાલાદિપણાથી, ગંધની અપેક્ષાથી સુરભિ વિગેરે પણાથી રસની અપેક્ષાથી તિક્તાદિ પણાથી સ્પર્શની અપેક્ષાથી કર્કશાદિ પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપથી હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “તા અતિથ’ હા ગૌતમ! તે પ્રમાણે હોય છે. “gવે નાવ સંદુરવિ શરીફ કોચરા વાદવાર આ પ્રમાણે એંસી હજાર જનની જાડાઈવાળા અખૂહલકાંડના ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવે તેને આશ્રયથી રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળા વિગેરેપણાથી ગંધની અપેક્ષાએ સુરભિ, દુરભિપણુથી રસની અપેક્ષાએ તીખા, કડવા વિગેરે રૂપથી અને સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપથી તથા સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપથી પરિણત થાય છે. અને પરસ્પર સંબદ્ધ વિગેરે થઈ સમુદાયપણુથી રહે છે. છીયે ગ મરેહે ભગવન આ “ઘળોહિત વીસું લોયણનારા સાર૪રણ” જે ઘને દધિ છે, કે જેની જાડાઈ વિરતાર ૨૦ હજાર જનો છે, તેના જ્યારે કેવલીની બુદ્ધિથી ક્ષેત્ર છેદનપણાથી વિભાગ કરવામાં આવે તે તેના દ્રવ્ય વર્ણની અપેક્ષા કાળાદિ રૂપથી ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ ગંધપણાથી રસની અપેક્ષાથી તીખા વગેરે રૂપે, સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપથી જીવાભિગમસૂત્ર
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy