________________
જે જીવના શરીર તેજસ રૂપ હોય છે, તેઓને તૈજસ્કાયિક કહ્યા છે. આ છ વસનામ કર્મના ઉદયવતિ હોય છે. ઔદારિક ત્રસ પ્રત્યક્ષ થીજ-સ્પષ્ટ પણાથી ત્રસત્વના કારણભૂત જે અભિસંધિ પૂર્વકની ગતિરૂપ લિંગ (ચિહ્ન) છે તેનાથી પ્રતીત થાય છે. જેઓ ઉષ્મા– ગરમી વિગેરેથી દુઃખી થઈને વિવક્ષિત સ્થાનમાંથી છાયા વિગેરેનું સેવન કરવા માટે બીજા સ્થાન પર જાય છે. તે ત્રસજી કહેવાય છે. આ ઔદાંરિક ત્રસ પ્રાણ પ્રીયિાદિ જીવ કહેવાય છે. એટલે કે બે ઈન્દ્રિય વિગેરે જી ત્રસ પ્રાણુ કહેવાય છે. બે ઈન્દ્રીય વાળા અને દારિક ત્રસ પ્રાણ કહ્યા છે. બને ઊં તે
સે વા ” હે ભગવન્ તેજસ્કાયિક જીવનું શું લક્ષણ છે? અને તેના કેટલા ભેદે કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે –“તેવા વિદ્યા પુનત્તા” હે ગૌતમ ! તેજસ્કાયિક જીવો બે પ્રકારના કહ્યા છે. “દ” તે આ પ્રમાણે છે. “જુદુમતે વારૂકા ય વાય તે જરૂયા ” સૂમ તેજસ્કાયિક અને બાદર તેજસ્કાયિક તેમાં સૂમ નામકર્મના ઉદયથી સૂક્ષમપણું અને બાદર નામકર્મના ઉદયથી બાદરપણું કહ્યું છે. સૂક્ષમતા–અપપણું અને બાદરતા-સ્થૂલ પણું, બોર અને આમળાની માફક આમાં નથી. સૂત્રમાં બે ચકા૨કહ્યા છે, તે પોત પોતાના અનેક ભેદોનું સૂચન કરવા માટે પ્રયુક્ત કર્યા છે.
રે જિં સં યુસુમારશા” હે ભગવન સૂમ તેજસ્કાયિકનું વર્ણન કેવું છે? અર્થાત્ સૂમ તેજસ્કાયિકના કેટલા ભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“કુદુમરચાયા ગઠ્ઠા થી રૂચા” જે પ્રમાણે સૂમ પૃથ્વીકાયિકનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ સૂફમ તેજસ્કાયિક જીવાનું પણ કથન સમજી લેવું કેવળ સંસ્થાન દ્વારના કથનમાંજ સૂમ પૃથ્વીકાયિકના કથન કરતાં વિશેષતા છે તે એવી રીતે કે–“નવાં વરરાજા રૂઝાવાંકિયા” તેમના શરીર સૂચિકલાપ (સેઈના ગુચ્છા) જેવા સંસ્થાન વાળા છે. આ અંતર સિવાય બીજું બધું જ કથન સૂક્ષ્મપૃથ્વીકાયિકના કથન પ્રમાણે જ સમજવું.
“વન દ્વારમાં સૂક્ષ્મપૃથ્વીકાયિક ત્યાંથી ઉદ્ધતિત થઈને એટલે કે--ત્યાંથી નીકળીને તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમ કહ્યું છે. પરંતુ આ પ્રકરણમાં સૂક્ષ્મ તેજસ્કા. યિક કેવળ તિર્યંચ ગતિમાંજ ઉત્પન્ન થાય છે. કેમકે-તેજસ્કાયિક અને વાયુકાયિક માંથી નીકળેલા જ મનુષ્ય ગતિમાં જતા નથી. તેમ નિષેધ કરે છે. કહ્યું પણ છે કે
ત્તમ મરણ નેતા ઇત્યાદિ અર્થાત્ સાતમી નરક મૂમી થી નીકળેલા નૈરયિકે તથા તેજસ્કાયિકો અને વાયુકાયિકે તથા અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા મનુષ્ય આ બધા મરીને મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરતા નથી. “giાથા, ટુ મજા પત્તા અ જ્ઞા numત્તા આ સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ એક ગતિવાળા જ હોય છે. અર્થાત સૂક્ષ્મ તેજસ્કાયિકમાંથી જીવ કેવળ એક તિય ગતિમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તેઓ એકગતિક એક જ ગતિમાં જવાવાળા એ પ્રમાણે કહેલ છે. તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિજેમાંથી આવીને જીવ આ સૂક્ષ્મ તેજસ્કાયિક પણથી ઉત્પન્ન થાય છે. તેથી તેઓને કયા ગતિક બે ગતિયોમાંથી આવવાવાળા એ પ્રમાણે કહેલ છે. “તે ર” સંસ્થાન દ્વાર અને યવન દ્વાર, ના કથન સિવાયનું બીજું બધું જ કથન સૂક્ષ્મ પૃથ્વીકાયના પ્રકરણમાં જે
જીવાભિગમસૂત્ર
૫૫