________________
ક્રિપ્રત્યાવતાર નામકી પ્રતિપત્તિ કા નિરૂપણ
તે આચાર્યોની જીવના પ્રકારોને વિષે--બેથી લઈને દસ સુધીના પ્રકારે હવા વિષે-જે માન્યતાઓ છે તેમાંથી જે દ્વિપ્રત્યવતાર સંબંધી પ્રતિપત્તિ છે (બે પ્રકાર હોવાની માન્યતા છે તેનું સૂત્રકાર હવે પ્રતિપાદન કરે છે
“તરણ નં જે વારંતુવિદ્યા સંસારમાપના કરવા જઇત્તા”-સૂ૦ ૮
ટીકાર્થ–બત ” તે નવ પ્રતિપત્તિઓ (માન્યતાઓ) માંની, “જે માદg” કેટલાક આચાર્યોની એવી જે માન્યતા છે કે સંસારસમાપનક જીના બે પ્રકાર છે, “રેવનાZg તેઓ આ પ્રકારની માન્યતાને લીધે જીના બે પ્રકારે કહે છે –“ના રેલ શાક જેવ” તેમની દષ્ટિએ સંસારસમાપનક જીના આ બે ભેદ પડે છે-(૧) ત્રસ અને (૨) સ્થાવર. જે જીવો પિતાની ઈચ્છાનુસાર હલનચલન કરી શકે છે-ગરમી આદિથી ત્રાસીને છાયા આદિનું સેવન કરવા માટે બીજે સ્થળે જઈ શકે છે, તેમને ત્રસ જીવે કહે છે. આ રીતે ત્રસ નામકર્મના ઉદયવાળા જેને ત્રસજી કહેવાય છે. અથવા–જે છે ઊંચે, નીચે અને તિરછાં ચાલે, તેમને ત્રસ કહે છે. આ કથનને આધારે તેજ, વાયુ અને દ્વીન્દ્રિયાદિક બધા જીને ત્રસજી કહે છે. ગરમી આદિથી દુઃખી થવા છતાં પણ જે જ પિતાનું સ્થાન છોડીને બીજે સ્થાને જઈ શકવાને અસમર્થ છે, અને તે કારણે પિતાને સ્થાને જ પડ્યાં રહે છે એવાં જેને સ્થાવર જી કહે છે. એકેન્દ્રિય પથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પિતકાયિક જીને આ પ્રકારના સ્થાવર જી કહે છે. “તના રેવ થવા ' આ પ્રકારે અહીં જે બે “” કારનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે પિતપોતાના ભેદને સમુ
ચ્ચય કરવાને માટે કરવામાં આવ્યો છે. તથા બને પદેની સાથે જે “ga' પદને પ્રયોગ કરવામાં આવ્યો છે, તે અવધારણને માટે કરાય છે. આ કથનનું તાત્પર્ય એ છે, કે સંસારી જીના આ બે પ્રકાર સિવાય કોઈ પ્રકાર નથી. સમસ્ત સંસારી જીવોને આ બે પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. ત્રસ જી કરતાં સ્થાવર જીવોની વક્તવ્યતા ટૂંકી હોવાને કારણે સૂત્રકાર પહેલાં સ્થાવર ઓનું પ્રતિપાદન કરે છે. પ્રશ્ન-“થાવા?” હે ભગવન્! સ્થાવર જીનું સ્વરૂપ કેવું છે–તેમના કેટલા પ્રકાર છે?
ઉત્તર–“વાવ તિવિદા-તંગ” સ્થાવર ના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છેgઢરીયા , ગાજરચા, વારસદgયા” (૧) પૃથ્વીકાયિક, (૨) અપૂકાયિક અને (૩) વનસ્પતિકાયિક. પૃથ્વી જ જેમનું શરીર છે, એવાં જીવોને પૃથ્વીકાયિક કહે છે. જળ જ જેનું શરીર છે, એવાં જેને અપૂકાયિક કહે છે. વનસ્પતિરૂપ જ જેમનું શરીર હોય છે, એવાં જીને વનસ્પતિકાયિક કહે છે. આ પ્રત્યેક પદમાં બહુવચનનું રૂપ આપવાનું કારણ એ છે કે આ પ્રત્યેક પ્રકારના જીવોની સંખ્યા ઘણું જ વધારે છે. સમસ્ત ભૂતાન (જનો) આધાર પૃથ્વી છે, તેથી જ સૌથી પહેલાં પૃથ્વીકાયિકની વાત કરી છે, ત્યારબાદ પૃથ્વી પ્રતિષ્ઠિત અપ્રકાયિકેની વાત કરી છે. “કશુ કરું તથ વ” જ્યાં જળ હોય છે ત્યા વન હોય છે, આ સૈદ્ધાંતિક વસ્તુના પ્રતિપાદનને માટે અપ્રકાયિકનું કથન કર્યા બાદ વનસ્પતિકાયિકનું કથન કરવામાં આવ્યું છે. અહી સ્થાવરોમાં જે ત્રિવિધ પણાનું કથન કરવામાં આવ્યું છે તે તેજસ્કાયિક અને વાયુકાયિક જીવને ગતિની અપેક્ષાએ ત્રસ માનવામાં આવ્યા છે, તેથી જ અહીં ત્રસ જીવીના ત્રણ જ પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ કથનને ભાવાર્થ એ
જીવાભિગમસૂત્રા
૧૭