________________
નીકળી આવે છે. તેના કરતાં પાંચમી વિગેરે પૃથ્વીના નૈરયિક નપુંસકોનું પ્રમાણ અસં
ખ્યાત ગણુ પૂર્વાનુપૂર્વિથી બીજી પૃથ્વીના નૈરયિકોથી લઈને પછી પછીના પૃથ્વીના નરયિકનું પ્રમાણ અસંખ્યાત પણે હીન-ઓછું હોય છે. તેમ સમજવું. “મીરે થgમાર gવી” તથા આ રત્નપ્રભા પૃથ્વીના બનેલા નરયિક નપુંસક બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં સહેજપુ” અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે–તેનું પ્રમાણ આંગળ માત્ર ક્ષેત્રમાં જેટલી પ્રદેશ રાશિમાં રહેલા પહેલા વર્ગ મૂળને બીજા વર્ગમૂળથી ગુણવાથી જેટલી પ્રદેશ રાશિ આવે છે, એટલા પ્રમાણની એક પ્રદેશ વાળી શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, એટલા પ્રમાણના રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો હોય છે. આ પ્રમાણે આ બીજા અલ્પ બહુપણાનું કથન છે. દરેક પૃથ્વીમાં પૂર્વ દિશામાં ઉત્તર દિશામાં અને પશ્ચિમ દિશામાં જે નારક નપુંસક છે, તેઓ સૌથી ઓછા છે. તેને કરતાં દક્ષિણ દિશામાં જે નારક નપુંસકે છે. તેઓ અસંખ્યાત ગણું વધારે છે. પહેલી પહેલી પૃથ્વીની દક્ષિણ દિશા ના નૈરયિક નપુંસક કરતાં પાનુ પૂવીથી આગળ આગળની પૃથ્વીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નૈરયિક નપું. સકે અસંખ્યાત ગણું વધારે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એજ પ્રમાણે કહ્યું છે. “રિાખવામાં ઈત્યાદિ પાઠ ટકામાં સંગ્રહ કરેલો છે. તે તે પાઠ ત્યાંથી જોઈ લે. તેને અર્થ આ પ્રમાણે છે. દિશાના અનુપાતથી અર્થાત્ દિશાની અપેક્ષાથી અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં સૌથી ઓછા છે. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાના નૈરયિકે કરતાં દક્ષિણ દિશામાં અસંખ્યાત ગણું વધારે છે.
અધઃ સપ્તમી પૃથ્વીની દક્ષિણ દિશાના નૈરયિકોની અપેક્ષા છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દિશાના નરયિકે અસંખ્યાત ગણુ છે. તેના કરતાં ત્યાં દક્ષિણ દિશામાં અસંખ્યાત ગયું છે. 11.
અધઃ સપ્તમી પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિકની અપેક્ષા છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ, ઉત્તરદિશાના નૈરયિકે અસંખ્યાત ગણા છે. તેના કરતાં ત્યાં દક્ષિણ દિશામાં અસંખ્યાત ગણા છે. રેરા
તમા પૃથ્વીના દક્ષિણાત્ય નૈરયિકા કરતાં પાંચમી ધૂમ પ્રભાના પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશા ના નૈરયિકે અસંખ્યાત ગણું હોય છે. અને તેને તેના કરતાં દક્ષિણમાં અસંખ્યાત ગણું હોય છે, ૫૩
પાંચમી ધૂમ પ્રભાના દક્ષિણ દિશાના નૈરયિક કરતાં ચોથી પંક પ્રભા પૃથ્વીના પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશાના નૈરયિકે અસંખ્યાત ગણા હોય છે. તેના કરતાં ત્યાં દક્ષિણ દિશાના નરયિકે અસંખ્યાત ગણા હોય છે. જેથી પંક પ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિક કરતાં ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિક પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં અસંખ્યાત ગણું હોય છે. તેના કરતાં ત્યાં દક્ષિણમાં અસંખ્યાત ગણું છે. પા ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિક કરતાં બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકે પૂર્વ, પશ્ચિમ ઉત્તરમાં અસં
ખ્યાત ગણું હોય છે. અને ત્યાં તેના કરતાં દક્ષિણમાં અસંખ્યાત ગણું છે. ૬ાા બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકે પૂર્વ પશ્ચિમ, ઉત્તરમાં અસંખ્યાત ગણા છે. તેનાથી પણ ત્યાં દક્ષિણ દિશામાં અસંખ્યાત ગણું વધારે નરયિકે છે. છા
જીવાભિગમસૂત્ર
૧૭૪