________________
પૃથ્વીના નૈરયિક નપુંસક થઈ જાય છે. તથા વનસ્પતિ કાળ પ્રમાણ અનંતકાળનું ઉત્કૃષ્ટ અંતર અહિયાં કહ્યું છે. તેનું તાત્પર્ય એવું છે કે–નેરયિક નપુંસક નરક ભવથી નીકળીને પરંપરા થી નિગોદ વિગેરેના ભ માં આવીને અનંતકાળ સુધી ત્યાં રહે છે. અને તે પછી તે ત્યાંથી મરીને ફરીથી નિરયિક નપુંસક બની જાય છે. આ અંતર કથન સામાન્યપણાથી નૈરયિક નપુંસકોનું કહેલ છે, પુરીને નપુંસક વિશેષ પ્રકારના કથનમાં રત્ન પ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકેની સ્થિતિ કેટલાકળની હોય છે ? આ પ્રશ્નનના ઉત્તરમાં ભગવદ્ કહે છે કે-હે ગૌતમ ! “ગોળ બંદુ” જઘન્યથી અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. અને “ોરણે તહો ” ઉત્કૃષ્ટથી તરૂકાળ અર્થાત વનસ્પતિ કાળની હોય છે. એટલે કે અનંતકાળની સ્થિતિ હોય છે. “ર્વ બૅરિનાં દેવત્તમ” એજ પ્રમાણે શર્કરા પ્રજાને નરયિક નપુંસકથી લઈને સાતમી પૃથ્વીના નૈરયિક નપુંસકોનું અંતર પણ હોય છે. અર્થાત્ જઘન્યથી એક અંતમુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી તરૂકાળ પ્રમાણુ એટલે કે અનંત કાળનું અંતર છે. “તિરંવા િળપુરા ના સંતોમુહુર્ત કોસેળ રસાવાવમાં Tદત્ત સાસુ” તિર્યોનિક નપુંસકેનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક એટલે કે કંઈક વધારે સાગરોપમ શતપૃથકૃત્વ નું છે. અહિયાં સાતિરેક- કંઈક વધારે એમ જે કહ્યું છે, તે કેટલાક નપુંસક ભવોને લઈને સમજવું જોઈએ, કેમકે–એટલા કાળ પછી નપુંસક નામ કર્મના ઉદયને અભાવ થઈ જવા થી સ્ત્રી ભાવ અથવા પુરૂષ ભાવ ને પ્રાપ્ત થઈ જાય છે. “દ્રા નિરિકા કોળિય ળપુરगस्स जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं दोसागरोवमसहस्साइ संखेजवासमभहियाई" એક ઇંદ્રિય વાળા તિય નપુંસકેનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે. તેનું કારણ એ છે કે–એક ઈદ્રિય વાળા તિર્યંગ્યાનિક નપુંસક જીવ મરીને ત્રસકાય પણામાં ઉત્પન્ન થઈ જાય ત્યાં પાછા તેને એક ઈદ્રિય જીવની યોનિ પ્રાપ્ત કરવામાં વ્યવધાન કરવા વાળા ત્રસ કાયને સ્થિતિ કાળ ઉત્કૃષ્ટથી પણ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરેપમો જ હોય છે. આ એક ઈદ્રિય વાળા તિર્યંગ્યાનિક નપુંસકનું અંતર સામાન્યથી કહ્યું છે. વિશેષ પ્રકારથી અંતરનું કથન આ પ્રમાણે છે.
“gવી આ સેવા કોઇd wતો[૩ોલેજ વફાસ્ત્રો” પૃથ્વીકાયિક નપુંસકનું અપ્રકાયિક નપુંસકેનું તેજરકાયિક નપુંસકોનું અને વાયુ કાયિક નપુંસકેનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુનું અંતર છે “
વલ્લકા= અંતમુહુર” વનસ્પતિ કાયિક નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતરમુહુર્ત નું છે, અને “ધોલેખ ગરા વાઢ ગાવ મળે ઢોયા' ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર યાવત્ અસંખ્યાત લેકનું છે. અસંખ્યાત કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણી રૂપ હોય છે. અને ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત લેક પ્રમાણુ હોય છે. ઉત્સણિ અને અવસર્પિણીનું અસંખ્યાત પણું આ પ્રમાણેનું સમજવું. જેમકે–અસંખ્યાત લકા કાશના પ્રદેશમાંથી પ્રતિસમય એક એક પ્રદેશના અપહાર કરવાથી બહાર કહાડવાથી જ્યારે સઘળા પ્રદેશના સમાપ્ત થવામાં જેટલી ઉત્સર્પિણી અને અવસર્પિણીયે વીતી જાય
જીવાભિગમસૂત્ર
૧૭૦