________________
સાગરોપમની છે. અહિયાં જે ભવસ્થિતિ એજ કાયસ્થિતિના રૂપમાં પ્રગટકરવામાં આવી છે. કેમ કે નરક જેમાં અને દેશમાં કાયસ્થિતિ હોતી નથી. ત્યાં જે ભવસ્થિતિ છે, એજકાયસ્થિતિ રૂપ હોય છે. એનું કારણ એજ છે કે નારકે મરીને નારક થતા નથી. અને દેવમરીને દેવથતા નથી. “gવું પુઢવી કિર્ક માળિદ” એજ પ્રમાણે પૃથ્વીકાયિકેની સ્થિતિ કહેવી જોઈએ. “gઢવી” અહિયાં જાતિમાં એક વચનને પ્રયાગ કર્યો છે. તેથી પૃથ્વીની તેમ સમજવું જોઈએ. અર્થાત્ રત્નપ્રભા વિગેરે તમતમા પર્યન્ત સાતે પૃથ્વીઓના નૈરયિકની એટલે કે જેની જેટલીભવસ્થિતિ કહીહોય એજ અહિયાં કાયસ્થિતિમાં કહેવું જોઈએ કેમકેનૈરયિકેને ભવસ્થિતિ વિના બીજી કઈ કાયસ્થિતિ હોતી નથી. તેઓને જે ભવસ્થિતિ છે, એ જ કાયસ્થિતિ હોય છે. તે સ્થિતિ આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકેની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષોની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે? એજ પ્રમાણે શર્કરામભા પૃથ્વીમાં જઘન્યથી એક સાગરોપમની અને ઉકૃષ્ટથી ત્રણ સાગરેપમની છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વીમાં જઘન્યથી ત્રણ સાગરોપમની અને ઉકૃષ્ટથી ૭ સાત સાગરપમની છે, ૩ પંચપ્રભા પૃથ્વીમાં જઘન્યથી સાત સાગરેપની અને ઉત્કૃષ્ટથી દસ સાગરો પમની છે. ૪ ધૂમ પ્રભા પૃથ્વીમાં જઘન્યથી દસસાગરોપમની અને ઉત્કૃષ્ટથી સત્તરસાગરે પમની છે. ૫ તમ પ્રભા પૃથ્વીમાં જઘન્યથી સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ સાગરે પમની છે. ૬ અને અધઃ સપ્તમી તમતમાં પૃથ્વીના નૈરયિકેની જઘન્યસ્થિતિ ૨૨ બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ૩૩ તેંત્રીસ સાગરોપમની રિથતિ છે. આ પ્રમાણે સઘળી પૃથ્વીએની સ્થિતિ અહિયાં કહેવી જોઈએ.
હવે સૂત્રકાર સામાન્યપણથી તિર્યાનિકની કાય સ્થિતિનો કાલ માન બતાવે છે. ગૌતમ स्वामी तिरिक्ख जोणिय नपुंसएणं भंते ! तिरिय जोणिय णपुंसगत्ति कालओ केवच्चिरं દોર્ડ” આ સૂત્રદ્વારા પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવને તિર્યોનિક નપુંસક આ તિર્યનિક નપુંસક છે, આ રીતે કેટલાકાળ સુધી થતા રહે છે. અર્થાત તિર્યનિક નપુંસકની કાય સ્થિતિને કાળમાન કેટલો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયા! ગvi ચિંતામુક્ત કોળ વUરિત્ત માઢો” હે ગૌતમ! તિર્યાનિક નપુંસક જે તિર્યાનિક નપુંસકપણાથી થતા રહે છે તે ઓછામાં ઓછાં એક સમય સુધી થાય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ એટલે કે અનંતકાળ સુધી થતા રહે છે. આ વનસ્પતિકાળ આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમયની રાશિ હોય છે, એટલા પ્રમાણની હોય છે. આમાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. ઘd grવિચ ગjતર ન” આજ પ્રમાણે તિર્યોનિક નપુંસક માં એક ઈદ્રિયવાળા નપુસક જીની કાયસ્થિતિ ને કાળમાન છે. એટલે કે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અર્થાત અનંત કાળને છે. આમાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. “વળાસફાયર વિ” વિશેષની અપેક્ષાથી વનસ્પતિકાયિક એક ઈદ્રિયવાળા નપુંસકની કાયસ્થિતિના કાળમાન પણ સામાન્યતઃ એક ઈન્દ્રિયવાળાની કાયસ્થિતિના કાલમાન પ્રમાણે જ છે. અર્થાત અનંતકાળને કાળમાન છે. “રા' શેષ પૃથ્વી કાયિક અપકાયિક, તે : કાયિક અને વાયુકાયિકેની કાય સ્થિતિ “savળચંતોગુ ૩ો કર્જ જાણું જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી અસ ખ્યાતકાળની છે, “અરાગો ૩૪ fq ગોબ્લિોગ ૪િ, રેગો,
”આમાં કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અપસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષા અસંખ્યાતલક
જીવાભિગમસૂત્રા
૧૬૭