________________
કરવામાં ઓછામાં ઓછા એક સમય પછી પ્રાપ્ત કરી લે છે. અને વધારેમાં વધારે વનસ્પતિ ને એટલે કાળ કહ્યો છે, તેટલા કાળ પછી તે તેને ફરી પ્રાપ્ત કરી લે છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે—જયારે કોઈ પુરૂષ ઉપશમ શ્રેણી પર આરૂઢ થાય છે, તે પુરૂષ વેદનું ઉપશાંત થઈ જવાથી તે ત્યાં ઓછામાં ઓછા એક સમય સુધી જીવતે રહીને અથત ઉપશમ શ્રેણીમાં વર્તમાન રહીને તે પછી તેનું ત્યાં મરણ થઈ જાય છે, તે નિયમની તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ઉપશાંત થયેલ પુરૂષદને ફરીથી પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછું એક સમયનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું જે અંતર કહ્યું છે, તેનું તાત્પર્ય એ છે કે –તેમાં “અiતા પ ણcurrો વસ્ત્રો,
खेत्तओ, अणंता लोगा, असंखेज्जा पोग्गलपरायट्टा, ते ण पुग्गलपरायट्टा आवलियाए પ્રકામા” તેના કાળથી અનંત ઉત્સપિણિ અને અનંત અપસપિણિ સમાપ્ત થઈ જાય છે. અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. અને આ અસંખ્યાત પુદ્ગલપરાવત આવલિકાના અસંખ્યાતમા ભાગ રૂપ હોય છે. આ રીતે સામાન્ય પણાથી પુરૂષત્વનું અંતર બતાવીને હવે સૂત્રકાર વિશેષ પ્રકારથી તિયક પુરૂષ સંબંધી પુરૂષ પણાનુ અંતર બતાવવા માટે આ સંબંધમાં અતિદેશ દ્વારા કહે છે– “faહોનિશાન અંતર વરકોણે વારંવાઢો” તિર્યોનિક પુરૂષ પણાનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિના કાળ પ્રમાણનું એટલે કે અનંત કાળનું અંતર પડે છે. આ વનસ્પતિના કાળ અસંખ્યાત પુદગલ પરાવર્ત રૂપ હોય છે પૂર્વ ઝાલે હાર. તિરિતોળિયપુરતા” જે પ્રમાણે સામાન્ય પણાથી તિર્યફ પુરુષનું અંતર કહ્યું છે, એજ પ્રમાણે વિશેષ જલચર–સ્થલચર-અને ખેચર પુરૂષોના પુરૂષ પણાનું અંતર પણ સમજી લેવું અર્થાત તિર્ય સ્ત્રી પ્રકરણમાં જે અંતર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કહેવામાં આવ્યું છે, એજ સઘળું કથન અહિયાં પણ સમજવું.
હવે સૂત્રકાર મનુષ્ય પણ સંબંધી અંતર સમજાવવા માટે કથન કરે છે તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે –“મથુરાપુરિતા મને ! દેવશં શરું સંત રો” હે ભદન્ત ! મનુષ્ય પુરૂષને મનુષ્ય પુરૂષ પણાથી છૂટિ જવા પછી ફરીથી તે મનુષ્ય પુરૂષ પણાની પ્રાપ્તિ કરવાનાં કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“જયમાં રહેતં વરુદત્ત કરો તો સુરત” ક્ષેત્રની અપેક્ષાથી તેને મનુષ્ય પણાને પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત નું અંતર હોય છે અને વધારેમાં વધારે વનસ્પતિ કાલ પ્રમાણુનું અનંત કાળનું અંતર પડે છે. “ધમvi Tદvi na મદં ૩રો ગvid વાઢ” ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેમને ફરી થી મનુષ્ય પુરૂષ પશુ પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અનંત કાળનું અંતર પડે છે કોઈ મનુષ્ય પુરુષ જ્યારે ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરીને પુરૂષવેદના ઉપશાંત થયા પછી ઓછામાં ઓછા એક સમય સુધી ત્યાં જીવતા રહે છે અને તે પછી મરીને તે નિયમથી દેવ પુરૂષોમાં ઉત્પન્ન થઈ જાય છે. તે આ અપેક્ષાએ અહિયાં જઘન્ય થી એક સમયનું અંતર આવે છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું
જીવાભિગમસૂત્ર
૧૪૯