________________
થાય છે, તેમ ત્યાદિજ્ઞાને પિતાપિતાના સઘળા આવરણે નો વિલય થઈ જાય ત્યારે પિતે પિતાની મેળે જ ચારિત્ર પરિણામની જેમ પ્રગટ થશે જ. જેમ કહ્યું છે કે-“વાવત્તિજણેઈત્યાદિ અર્થાત દેશતઃ જ્ઞાનાવરણની સમાપ્તિ થતાં જ્યારે મતિજ્ઞાનવિગેરે પ્રગટ થાય છે, તે પછી પૂર્ણરીતે પિતાપિતાના આવરણની સમાપ્તિ થઈ જશે તે પછી તેઓ જીવને કેમ નહીં રહે? અર્થાત અવશ્ય રહેશે.
ઉત્તર–આ ઉપર પ્રમાણેની શંકા યોગ્ય નથી. કેમકે –જેમ સ્વભાવથી શુદ્ધ એવા મરકત વિગેરે મણિયે મલ વિગેરે પર્યાયવાળા થતાં અશુદ્ધ અવસ્થા વાળા બને છે. અને કાલાન્તરે જેમ જેમ અંશતઃ તે મેલ દૂર થતું જાય છે, તેમ તેમ તે પિતાની આંશિક આંશિક નિર્મળ પણા માં આવતા રહે છે. અને જ્યારે તે મલાદિ પર્યાયથી બિલકુલ છૂટિ. જાય છે ત્યારે તે પિતાના પૂર્ણ નિર્મલપણામાં કે જે તેના સ્વભાવ સિદ્ધ છે, તેમાં આવી જાય છે. અર્થાત્ મેલ દૂર થતાં તે સ્વાભાવિક શુદ્ધ રીતે સ્પષ્ટ દેખાઈ છે. અહિંયાં જે આંશિક નિર્મળતા કહી છે તે એક પ્રકારની નથી. પરંતુ અનેક પ્રકારની હોય છે. પરંતુ સ્વાભાવિક જે નિર્મલતા છે, તે એક જ પ્રકારની છે એજ પ્રમાણે સંસાર ભરના સઘળા પદાર્થો ને હસ્તામલકવતુ એકી સાથે જાણી લેવાન જીવને પણ સ્વભાવ છે. એજ તેની પારમાર્થિક શુદ્ધતા છે પરંતુ શુદ્ધતારૂપ સ્વભાવ કર્માવરણ રૂપ મળથી ઢંકાઈ જાય છે. અર્થાત મલીન થઈ જાય છે. તે જ્યાં સુધી સકલકર્મરૂપ મલને વિનાશ થતો નથી, ત્યાં સુધી આ સઘળા પદાર્થોને એકી સાથે હસ્તામલકવત્ જાણી શકાતા નથી. તેથી કોઈપણ નિમિત્ત વશાત્ જેમ જેમ એ કર્મ રૂપ આવરણનેમલને અંશતઃ નાશથતું જાય છે. તેમ તેમ આ જીવને અંશતઃ અંશતઃ પદાર્થને પ્રકાશ કરનાર વિજ્ઞપ્તિ-જ્ઞાન ઉત્પન્ન થતી રહે છે. આ વિજ્ઞપ્તિ એક પ્રકારની હોતી નથી. પણ અનેક પ્રકારની હોય છે. કોઈ વખત આ વિજ્ઞતિ તેના મતિજ્ઞાનરૂપે કહેવાય છે. કોઈવાર શ્રતજ્ઞાનાદિરૂપ કહેવાય છે. જેમ કહ્યું છે કે-“મટવિમર્થ”િ ઇત્યાદિ તેથી એ માનવું જોઈએ કે–જેમ મલવાળા મણિના અંશતઃ મલ દૂરથવાથી અંશતઃ સ્પષ્ટતા થાય છે, અને સંપૂર્ણ પણાથી મલ દૂર થવાથી સંપૂર્ણ શુદ્ધતા થાય છે. એ જ પ્રમાણે જ્ઞાનદશન ચારિત્ર અને પરૂપ રત્નચતુષ્ટયના પ્રભાવથી જ્યારે સંપૂર્ણ આવરણને નાશ થઈ જાય છે, ત્યારે બાકીના પદાર્થના એક દેશને જાણનારા મત્યાદિ જ્ઞાનેને વ્યવરછેદ-વિલીનીકરણ થઈ જાય છે. તેથી અત્યંત શુદ્ધ અને સકલવસ્તુ પર્યાયને પ્રકાશકરનાર વિજ્ઞપ્તિ-જ્ઞાન અર્થાત કેવળજ્ઞાન ઉત્પન થઈ જાય છે. જેમ કહેલ છે કે-“થા કાચી રચ” ઈત્યાદિ.
સનાળી” જે પ્રમાણે ગર્ભજ મનુષ્યને જ્ઞાની હોવાનું કહ્યું છે, એ જ પ્રમાણે તેઓ અજ્ઞાની પણ હોય છે. “સુગરના તિ અનાજી” તેઓ બે અજ્ઞાનવાળા પણ હોય છે, અને ત્રણ અજ્ઞાનવાળા પણ હોય છે. જેઓ બે અજ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી મતિઅજ્ઞાનવાળા અને શ્રુત અજ્ઞાનવાળા હોય છે. અને જેઓ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. તેઓ મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, અને વિભંગ જ્ઞાનવાળા હોય છે.
ગદ્વારમાં–આ ગર્ભજ મનુષ્ય “મનોજ ઉર વયનોના વિ, રાયનોની મનોજી fa” મનેયોગવાળા પણ હોય છે, વચનયોગવાળા પણ હોય છે. અને કાયયેગવાળા પણ
જીવાભિગમસૂત્ર
૧૦૧