________________
રમણ કરે મનેનું શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ વગેરે પાંચ પ્રકારના મનુષ્યસંબંધી કામગ ભેગવે અને તમે આ બધું કરતાં જોઈ લે તે તે વખતે તમે તે પુરુષને શી શિક્ષા કરે ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું કે હે ભદંતા એવા દુરાચારી પુરુષને હું અંગભંગની યાવત્ નિગ્માણ કરી મૂકવાની શિક્ષા આપું તે યંગ્ય કહેવાય. એના પછી તે ફરી તમને એવી રીતે વિનંતી કરે કે હે સ્વામિન ! થોડા વખત માટે મને રજા આપે કે જેથી હું મિત્ર વગેરે સ્વજનેને આમ કહ્યું કે હે દેવાનુપ્રિયે તમારામાંથી કઈ પણ એવું પાપકર્મ કરશે નહિ નહિતર મારા જેવી શિક્ષા ભેગવવી પડશે તે શું. હે પ્રદેશિન તમે તેની આ વાત સ્વીકારી લેશો ? હવે જો તમે આમ કહો કે નહિ, તે એના પર ફરી તમને પૂછવામાં આવે કે કેમ નહિ? એના ઉત્તરમાં તમે કહેશે કે તે અપરાધી છે. તે આ પ્રમાણે હે પ્રદેશિન તમારા જે આર્યક છે તેઓ પણ ઘણાં પાપકનું અર્જનકરીને અહી થી નરકમાં નારકની પર્યાયથી જન્મ પામ્યા છે એથી જયાં સુધી તેઓ ત્યાંની સંપૂર્ણ પ્રાપ્ત સ્થિતિને ભોગવી લેશે નહિ ત્યાં સુધી તેઓ પિતાની ઇચ્છા મુજબ અહીં આવી શકશે નહિ કેમકે નારકજીને અહીં આવવા માટે ચાર કારણે બાધક છે. જે મૂલાઈમાં બતાવવામાં આવ્યા છે. એથી હે પ્રદેશિન્ ! તમે મારા આ વચન પર-કે
જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે, જીવ શરીરરૂપ નથી, અને શરીર જવરૂપ નથી, વિશ્વાસ રાખે. જે જીવ અને શરીરમાં ભિન્નતા ન હોત તો પૂર્વોક્ત કારણ ચતુષ્ટયમાં નરકગ કરે કેણ? કેમકે શરીર તે મનુષ્ય લેકમાં જ નષ્ટ થઈ જાય છે, તેના નાશ પછી તભિન્ન જીવ પણ નષ્ટ થઈ જ જશે જ. પરંતુ જ્યારે શરીર કરતાં ભિન્ન જીવને માનવામાં આવે છે તે શરીરના વિનાશ પછી પણ જીવને સદ્દભાવ રહેજ છે. ઉકત હેતુ ચતુષ્ટયથી નરકગ માટે જીવ સમર્થ હોય છે. આ પ્રમાણે આ ટીકા ને ભાવ લખવામાં આવ્યો છે. સૂ. ૧૩રા
'त एणं से पएसी राया' इत्यादि ।
સૂત્રાર્થ—(તાળ) ત્યાર પછી (સે ઘg iા શેર મારામાં વં વાણી) તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું–અધિr મતે! ઘણા વાળો કાન રૂઇ gr #mor નો કવાદ) હે ભદંત! જીવ અને શરીરને ભિન્ન પ્રકટ કરવામાં “મારા આર્યક (પિતામહ) આ કારણને લીધે આવતા નથી” અહીં સુધીના સંદર્ભ લગી જે કંઈ પણ તમે ઉપમા રૂપમાં કહ્યું છે તે તે ઉપમા પ્રજ્ઞાત-દષ્ટાન્ત છે, આ વાસ્તવિકી ઉપમા નથી, છતાં એ હું તમારી આ વાત સ્વીકારી લઉં કે મારા પિતામહ આયંક તમારા વડે પ્રદર્શિત કારણોને લીધે જ અહીં આવી શકતા નથી. તે તેઓ ભલે ન આવે. પરંતુ(gવં રવ૮ મતે
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨