________________
સમુવા જ્ઞાનામિ પાસામિ) આ પ્રમાણે હૈ પ્રદેશિન્ ! મે' આ છાદ્યસ્થિક ચાર પ્રકારના જ્ઞાના વડે તમારામાં સમુત્પન્ન થયેલ સંકલ્પ જાણી લીધે છે અને જોઇલીધેા છે. ટીકા”—ત્યારપછી પ્રદેશી રાજાએ કેશીકુમારશ્રમને આ પ્રમાણે કહ્યું કે હે ભદ્રંત ! આપનું જ્ઞાનદર્શીન કઇ જાતનુ છે. કે જેથી આપે મારામાં ઉત્પન્ન થયેલ આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત અને મનેાગત આ સંકલ્પ જાણી ગયા છે. અને જોઇ ગયા છે ? આ પ્રમાણે પ્રદેશી રાજાના પ્રશ્નને સાંભળીને કેશીકુમાર શ્રમણે તેમને આ રીતે કહ્યું કે હું પ્રદેશિન ! શ્રમણ નિગ્રાનુ` જ્ઞાન પાંચ પ્રકારનુ` કહેવાય છે. આભિનિબાધિકજ્ઞાન ૧, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ૩, મનઃ વજ્ઞાન ૪, અને કેવલજ્ઞાન ૫, આમાં આભિનિષેાધિકજ્ઞાન અવગ્રહ, ઇહા, અવાય અને ધારણાના ભેદોથી ચાર પ્રકારનું કહેવાય છે અવગ્રહનું સ્વરૂપ કેવું છે ? આ જાતના પ્રશ્નના ઉત્તરમાં કેશિ કુમાર શ્રમણે કહ્યું કે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહના ભેઢથી અવગ્રહના એ પ્રકાશ કહેવાય છે; નદીસૂત્રમાં અવગ્રહથી માંડીને ધારણ સુધીની સંપૂર્ણ વિગત આભિનિમાધિકજ્ઞાનના વિવરણ પ્રકરણમાં ખૂબજ સારી રીતે રજૂ કરવામાં આવી છે. નદીસૂત્રની અમેએ ‘જ્ઞાનચન્દ્રિકા’ નામે ટીકા લખી છે તેમાં આ બધી બાબતેનુ સવિસ્તાર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેથી વિશેષ જિજ્ઞાસુ સજ્જને ત્યાંથી જ વાંચવા યત્ન કરે, શ્રુતજ્ઞાન પણ અંગ પ્રષ્ટિ અને અંગ ખાદ્યના ભેદથી એ પ્રકારનું કહેવાય છે. આ ખાખતનું સ્પષ્ટીકરણ પણ નંદીસૂત્રમાં કરવામાં આવ્યુ છે. ભત્ર પ્રત્યમિક અવધિ અને ક્ષાયેાપશમિદ અવધિ આ પ્રમાણે અવધિજ્ઞાન એ પ્રકારનું કહેવાય છે. આ વિષેનુ વર્ણન પણ ત્યાંજ કરવામાં આવ્યું છે. ઋજુમતિ અને વિપુલમતિનો ભેદથી મન: પવજ્ઞાન એ પ્રકારનુ` કહેવાય છે. આ વિષેનુ સમસ્ત વિવરણ નંદીસૂત્રમાંથી જાણી લેવુ જોઈએ. આ પ્રમાણે કેવલજ્ઞાન વિષયક સમસ્ત કથન પણ ત્યાંથી જ જાણી લેવુ જોઇએ. ઉપર જણાવેલ પાંચ જ્ઞાનામાંથી મને ચાર જ્ઞાન પ્રાપ્ત થયેલ છે. અભિનિ આધિકજ્ઞાન, (મતિજ્ઞાન) શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યંયજ્ઞાન મને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલ નથી. આ જ્ઞાન અંંત ભગવંતાને જ હોય છે. એથી હું પ્રદેશિન ! હું આ ચાર છાúસ્થિક જ્ઞાનથી ઉત્પન્ન થયેલ તમારા આ અન્તઃકરણસ્થ આધ્યાત્મિક ચાવતા મનેાગત સ’કલ્પને જાણી ગયા છું અને જોઇ ગયા છેં. ॥ સૂ. ૧૨૯ ૫
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૭૪