________________
‘વર્લ્ડ વાહન જોષ જોઇાનાર પુરું આ પદોના સંગ્રહ થયા. અન્ત:પુર શબ્દથી અન્તઃપુરસ્થ પરિવારનુ ગ્રહણ થયું છે. તેમજ જનપદથી વિજિત (જીતેલા)દેશના અથ લેવામાં આવ્યા છે. આ સૂત્રના ભાવાર્થ આ પ્રમાણે છે કે જયારે સૂર્યકાંતા દેવીએ આ વાત જાણી લીધી કે પ્રદેશી રાજા શ્રમણેાપાસક થઈ ગયા છે અને પેાતાના ખલવાહન વગેરેની સભાળ રાખતા નથી અને મારી તરફ પણ તેનું ધ્યાન નથી ત્યારે તેના મનમાં તે કાંટાને દૂર કરવાના વિચાર ઉત્પન્ન થયા કે ગમે તે રીતે અગ્નિપ્રયાગથી, કે શસ્ત્રાદિ પ્રયાગથી આ રાજાને મારી નાખવા જોઇએ તથા તેની ખાલી પડેલી જગ્યાપર સૂર્યકાંત પુત્રને ગાદીએ બેસાડવા જોઇએ. આમાં જ હવે રાજયની ભલાઈ છે, આમ વિચાર કરીને તેણે પુત્રને ખેલાવ્યા. અને પેાતાના આ જાતના વિચાર। તેની સામે સ્પષ્ટ કર્યા. પણ પુત્રે આ વાતને સારી માની. નહિ ત્યારે સૂર્યકાન્તાના મનમાં આ જાતના વિચાર થયા કે મારી આ વાત એ પ્રદેશી રાજા સામે પ્રકટ કરી દેશે તે શુ થશે ? એટલા માટે તે હવે પ્રદેશી રાજાના છિદ્રો વગેરે જોવા લાગી. ાસ. ૧૬૨ા
“તણ ઊંઘરિયજંતા દેવી” રૂસ્થતિ ।
મૂલાં—‘તન” ત્યાર પછી “પૂરિયજંતા તેના સૂર્યકાંતા દેવીએ– ‘“અનવાયાર્ ” કોઇ એક દિવસે ‘‘સરસ રત્નો” પ્રદેશી રાજાને “અંતર નાળરૂ" ષષ્ઠ પારણાને અવસર રૂપ અંતર (તક) જાણી લીધે અને વ્રતાવાળવામસાઇમસવ થયાંધમા તેનુ વિસગો પ ં.' અશન, પાન, ખાદ્ય અને રવાદ્યરૂપ આહારોમાં તેમજ વસ્ત્ર ગન્ધ માલા અલકારામાં વિષ સ’પ્રયાગ કરી દીધેા. "पए सिरस रणो व्हायरस जाव सुहासणवरगयस्स ते विससंजुत्ते असणवाणखाइमसाइमसव्ववत्थग धमल्लाल कारे નિતિરેક' પ્રદેશી રાજા જ્યારે સ્નાન કરીને યાવત્ સુખદરૂપ શ્રેષ્ઠ આસન પર આસીન હતા ત્યારે તેમના માટે તેણે તે વિષસ'પ્રયુકત અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ આહાર પીરસ્યું, તેમજ પહેરવા માટે વસ-ગન્ધ-માળા અને અલંકારો આપ્યાં. ‘લઘુ ” તફ્સ પત્તરસ ફળો તે વિસ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૪૬