________________
ભોપાર્જિત કર્મ દ્વારા નિબદ્ધ શરીરને ઉત્પન્ન-પ્રાપ્ત કરે છે. (રં ચહેજો વીવાપરેટિં ણનિત્ત વારે gf વા મહાાિં વા) પછી ભલે તે પછી નાનું હોય કે મોટું-લઘુ હોય કે મહાન તેને પિતાના અસંખ્યાત પ્રદેશથી સચિત્ત જીવયુકત કરી લે છે. (તં સાહિi તને igણી ! = યoળોની સં જોર ii ૨૦) એટલા માટે હે પ્રદે શિન ! તમે મારી આ વાત પર વિશ્વાસ કરો કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. વગેરે !
ટીકાઈ—આ સૂત્રને ટીકાર્થ મૂલાર્થ પ્રમાણે જ છે. પણ સવિશેષ સ્પષ્ટતા આ પ્રમાણે છે--કુંથુ-એ ત્રણ ઈનિદ્રા યુકત-તે ઈન્દ્રિય જીવ છે. અને હાથી પાંચ ઇન્દ્રિયે યુકત પંચેન્દ્રિય જીવ છે. જ્યારે કેશી કુમાર શ્રમણે ૧૫૧ મા સૂત્રમાં પ્રદે. શીને આ પ્રમાણે કહ્યું કે વાયુકાયિક જીવમાં અને તમારા જીવમાં સમાનતા છે તે પ્રદેશને ચિત્તમાં એવી આશંકા ઉદ્ભવે કે કુંથુના જીવમાં અને હાથીના જીવમાં સમાનતા છે કે અસમાનતા? એ વાત સ્વાભાવિક છે. એટલા માટે જ તેણે આ જાતને પ્રશ્ન કર્યો છે, એના સમાધાનમાં કેશીએ તેને આ પ્રમાણે કહ્યું કે હે પ્રદેશિન્ ! જીવમાં–પછી ભલે તે કુળ્યું ન હોય કે હાથીને સમાનતા છે. એક જીવમાં અસં. ખ્યાત પ્રદેશ હોય છે. આ પ્રદેશની અપેક્ષાએ આપણે વિચાર કરીએ તે બધા જ સમાન જ છે. કોઈ પણ આ નથી કે જેમાં આ પ્રદેશોની સમાનતા હોય નહિ પૂર્વોપાર્જિત શરીર નામકર્મ વગેરે વડે જે જીવને જેવું શરીર પ્રાપ્ત થાય છે તે જીવ તેમાં પોતાના પ્રદેશોને સંકેચ વિસ્તારયુકત બતાવી લે છે, દાખલા તરીકે દીપકને એક ઘરમાં મૂકવામાં આવે છે તે સંપૂર્ણ ઘરને જ્યાં સુધી તેને પ્રકાશ જઈ શકે ત્યાં સુધી પ્રકાશિત કરે છે અને તેજ દીપકને જે માટીના નાના વાસણની અંદર મૂકવામાં આવે છે તે તેના અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે. વગેરે વગેરે,
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૨૬