________________
અમારા માટે ભોજન તૈયાર કરે. તે પાત્રમાં અગ્નિ ઓળવાઈ જાય તે તમે તે કાષ્ઠમાંથી અગ્નિ ઉત્પન્ન કરી લેજો. અને અમારા માટે ભેજન તૈયાર કરજે. આમ કહીને તમે બધા અટવીમાં પ્રવિષ્ટ થઈ ગયા હતા. (ત તો ખુદનં. तराओ तुझे असण साहेमि त्ति कटु जेणेव जोइभायणे जाव झियामि) ત્યાર પછી મેં આ જાતનો વિચાર કર્યો કે ચાલો, બહુ જ જલદી તમારા માટે ભેજન તૈયાર કરી લઉ. આમ વિચાર કરીને હું જ્યારે અગ્નિપાત્ર જયાં રાખ્યું હતું ત્યાં ગયે તે તેમાં મને અગ્નિ ઓળવઈ ગયેલ દેખાયે. ત્યાર પછી હું જ્યાં લાકડું હતું ત્યાં ગયો. ત્યાં જઈને મેં તે કાષ્ઠને સારી રીતે જોયું, ચારે તરફ જોયું પણ મને તેમાં અગ્નિ દેખાય નહિ. પછી મેં કમ્મર બાંધી અને કુહાડી લઈને તે કાષ્ઠ (લાકડા)ના બે કકડા કર્યા. પછી તે કકડાઓને ચારે તરફથી સારી રીતે જોયા મને તેમાં પણ અગ્નિ દેખાય નહિ. આમ મેં તેના ત્રણ ચાર વખત્ સંખ્યાત કકડા કરી નાખ્યા બધા કકડાઓને ચારે તરફથી સારી રીતે જોયા પણ ત્યાં મને જરા પણ અગ્નિ દેખાય નહિ. ત્યારે હું થાકીને, તાન્ત, પરિતાન્ત થઈને અને ખેદ ખિન્ન થઈને કુહાડીને એક તરફ મૂકી દીધી અને બાંધેલી કેડ ખેલી નાખી પછી
મેં આ જાતનો વિચાર કર્યો. હું તે માણસો માટે ભેજન બનાવી શકે નહિ. આ કેવી દુ:ખ અને આશ્ચર્યની વાત છે. આ પ્રમાણે વિચાર કરીને હું અપહત મનઃ સંક૯પવાળ થઈને શોક અને ચિંતારૂપી સમુદ્રમાં મગ્ન થઈને, કપિલ પર હથેલી મૂકીને બેઠે છું, અને આર્તધ્યાન કરી રહ્યો છું. શર્મથી મારી નજર નીચી જમીન તરફ વળી ગઈ છે. (agri સેëિ
જે કુરિસે છે કે, uત્તરે વાવ save કહે તે પુરિને પૂર્વ વવાણી) ત્યાર પછી તે માણસમાં એક માણસ એ પણ હતું કે જે છેક ગ્ય સમયને પિછાણનાર, દક્ષ–કાર્યકુશળ પ્રાસાર્થપિતાની કુશળતાથી–જેણે સાધ્યાર્થી પ્રાપ્ત કરિ લીધો છે, એ યાવત્ ગુરુપદેશ જેણે પ્રાપ્ત કર્યો છે એ હતો. તેણે કાહારક માણસોને આ પ્રમાણે કહ્યું. (દર i तुज देवाणुप्पिया ! हाया, कयबलिकम्मा जाव हव्वमागच्छेह, जाण' अह માં સાનિ દુ ઘર' રંધર) હે દેવાનુપ્રિયે (તમે કે સ્નાન કરે, બલિકમ-કાગડા વગેરે અન્ન વગેરેને ભાગ આપીને નિશ્ચિત્ત થઈ જાવ. યાવત
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨
૧૧૧