________________
વિમાનની વિધ્રુણા કરો-એટલે કે તેને પાતાની વૈક્રિયશક્તિ વડે નિષ્પન્ન કરી આ જાતના સંબંધ પહેલાં આવેલાં ‘વિર' આ પદની સાથે કરવા જોઇએ. આ યાન વિમાન કેવુ' હાવુ. જોઇએ આ બાબતનું સ્પષ્ટી કરણ કરતાં સૂર્યાભદેવ કહે છે કે—આ યાન વિમાન લીલાસ્થિત શાલભ`જિકાવાળું હાય, એટલે કે આમાં જે પૂતળીએ વિક્રુવિત કરીને બનાવવામાં આવે તે લીલા કરતી બનાવવામાં આવે. તેમાં તેમના અ‘ગાના સ`નિવેશ ( ગોઠવણી ) બહુ જ સરસ રીતે પ્રકટ કરવામાં આવે. ઇહામૃગના, વૃષભના, તુરંગના માણસના, મકરના વિહંગના, વ્યાલના, કિન્નરના મૃગના, અષ્ટાપદના, ચમરી ગાયના, હાથીના વનલતાના અને પદ્મલતાઓના ચિત્ર કાતરવામાં આવે કે જેથી આ વિશિષ્ટ જણાઈ આવે એના દરેકે દરેક થાંભલા ઉપર ઉત્તમ વની ( હીરાઓની ) વેદી બનાવવામાં આવે. જેથી શૈાભા ચારગણી થઈ જાય, એને ચલાવવા માટે એ સરખા આકારવાળા વિદ્યાઘર પુરૂષોના ચિત્રા સ`ચાલન સ્થાન ઉપર બનાવડાવીને મૂકવામાં આવે. અને તે સેંકડા કિરણાથી શાભતું હાય, ઘણા આકારાથી એ યુક્ત હોય, ખૂબ જ રમણીય અને મનેાહર બની ગયેલું એ પાતાની ચળકતી કાંતિથી જોનારાએને એવુ' લાગે કે જાણે તેમની આંખેામાં જ એ સમાવિષ્ટ થઇ જતું ન હોય. આને સ્પર્શી કામળ હાય, કઠિન સ્પર્શ હાય નહિ અને આના આકાર પ્રાકાર-મહેલના જેવા શાભાસપન્ન હાય. એમાં જે ઘટડીઓની પ`ક્તિ રાખવામાં આવે તે આટલી બધી એછા વજન વાળી હાય કે જેથી વાયુના સ્પર્શ થતાં જ હાલવા માંડે આ પ્રમાણે હાલવાથી તેમાંથી નીકળતા ધ્વનિ એવા મીઠા અને અલ્હાદ ઉત્પન્ન કરનાર હાય કે જેથી કાના તેમજ ચિત્તને સુખ ઉપજવનારા હોય. એ વિમાન શુભ લક્ષણાથી યુક્ત હાય, કાંત જોવામાં બહુ જ સુંદર હાય, એથી તે દર્શનીય-દનને ચેાગ્ય હાય, એમાં ચમ કતી મણિએ અને રત્ના વિગેરે જે કઇ પણ જડવામાં આવે તે ચતુર શિલ્પકલાથી કેળવાયેલી બુદ્ધિવાળા કલાકારો વડે જ જડવામાં આવે અથવા એમાં જે ચેામેર ઘઉંટડીઓ લટકતી હૈાય તેમાં ચમકતા મણુ અને રત્ના જે જડવામાં આવે એ યાન—વિમાન વૈજન લક્ષ પ્રમાણ વિસ્તાર યુક્ત હાય દિવ્ય-પ્રધાન અને મુસાફરી માટે સુસજ્જ હાય, ગતિ જેની શીઘ્ર હાય એવું યાન' જેના વડે મુસાફરી થઇ શકે એવું મુસાફરી કરવા માટે ચેાગ્ય એવું વિમાન દેવાના વાહન રૂપ વિમાન-જે
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૫૩