________________
તે એમના વડે મોહિત હતા, તેમને તે સુસ્વરા ઘંટાના શબ્દની જે બધી દિશાઓમાં અને વિદિશાઓમાં પ્રતિધ્વનિ થઈ અને તે પ્રતિવનિથી જે પ્રતિબંધનસૂચન-થયું તે સૂચન થયા બાદ પહેલાં તે તે ઘોષણાના વિષયમાં તેમના મનમાં કુતૂહલ થયું. કે “આ ઘોષણા શા માટે થઈ?” એવી ઉત્કંઠા થઈ ત્યાર પછી કુતૂહલથી તેમણે તે ઘેષણાને સાંભળવા માટે પોતાના બંને કાનને તે તરફ ધર્યા. આ રીતે તેઓ ઘોષણના વિષયને જાણવા માટે એકચિત્ત થઈ ગયા. એટલે કે ઘેષણા-સાંભળવા માટે તેમનું મન અધીરૂ થઈ ગયું. ત્યાર પછી તે પાયદળ સેનાના સેનાપતિ દેવે જ્યારે ઘંટાને “દવનિ” ધીમે ધીમે થતો એકદમ શાંત થઈ ગયા-ત્યાં નિઃશબ્દતા થઈ ગઈ ત્યારે મોટા સાદે વારંવાર ઘોષણા કરતાં તેમણે આ પ્રમાણે કહ્યું કે હે સૂર્યાભવિમાનવાસી દે ! અને દેવીઓ ! તમે સૌ અમારી વાત સાંભળે–આ ખૂબજ ખુશીની વાત હું તમને કહી રહ્યો છું–અને આમ કરવાની મને તેઓશ્રીએ આજ્ઞા કરી છે. તેમના આજ્ઞાના આ વચનો તમારા હિત માટે બીજા જન્મમાં પણ શ્રેયરૂપ અને આ ભવમાં નિરુપદ્રવતા માટે કામમાં આવશે તે વચન આ પ્રમાણે છે–“હે દેવાનું પ્રિય ! સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીરને અભિનંદના માટે જ બુદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં સ્થિત આમલકલ્પાના આશ્રશાલવન ઉદ્યાનમાં જઈ રહ્યા છે. એથી દેવાનુપ્રિયો! તમે લોકો પણ પોતપોતાના પરિવાર રૂપ સમસ્ત સંપત્તિની સાથે સપરિવૃત્ત થઈને વગર વિલંબે સત્વરે સૂર્યાભદેવની પાસે આવી પહોંચે છે સૂ. ૯ છે
‘ત મૂરિયામવાળવાળો’ ફત્યારે |
સૂત્રાર્થ—( તi) ત્યાર પછી ( તે સૂવિચામવિમાનવાળો હવે તેમના તેવા જ ફેવીકો ) તે સૂર્યાભવિમાનવ સી સી વૈમાનિક દેવ અને દેવીઓ (T -
નિયતિ વૈવસ્ત ગંતિ યમદૂ સોજો બિસ++) પાયદળ સેનાના સેનાપતિના મુખથી આવા તેના વચન સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને (દp તુટ્ટ ના દિયા ) હૃષ્ટ તુષ્ટ યાવત્ હૃદયવાળા થયા અને તેમનામાંથી (જેगइया वंदणवत्तियाए, अप्पेगइया पूयणवत्तियाए अप्पेगइया सकारवत्तियाए, एवं सम्माmત્તિયાણ જોગવત્તિયાણ) કેટલાક દેવો વંદના કરવા માટે, કેટલાક મન વચન અને કાયથી સવિનય પયું પાસના કરવા રૂપ નિમિત્તને લઈને, કેટલાક સત્કાર કરવાના નિમિત્તને લઈને, કેટલાક કૌતૂહલને ઉપશમન માટે-નવી વસ્તુ જેવા
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૪૮