________________
લાગે છે. આ સૂત્ર ખરેખર તીથ 'કરની પ્રતિમાનું પ્રમાણ બતાવનાર નથી. એજ નિગૂઢ તત્ત્વ આમાં સમાહિત છે. ઔપપાતિક વગેરે સૂત્રેામાં ભગવાન તીથ કરના શરીરનુ વર્ષોંન ઉપરથી–મસ્તકથી માંડીને નીચે સુધી કરવામાં આવ્યું છે, પણ આ રાજપ્રશ્નીય સુત્રમાં નીચેથી માંડીને જ શરીરનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે આ ક્રમવિપર્યાસથી અન્વયતિરેકના આધારે એજ વાત માન્ય સમજવી જોઈ એ કે અહીં જે વર્ણન કરવામાં આવ્યું છે તે જિનપ્રતિમાનું નથી પણ કામદેવની પ્રતિમાનુ` વધુ ન છે. તીથંકર જેવા ત્યાગીએ નુ' સમસ્ત શારીરિક વર્ણન મસ્તકથી જ કરવામાં આવે છે. બધા સૂત્રકાર પણ એજ વાતને સત્ય માનતા આવ્યા છે.
અને વળી અનેક પ્રતિમાએાના સદ્ભાવમાં પણ એજ નામેા સત્ર દેખાય છે. બીજા તીર્થંકરાના નામાના ઉલ્લેખ મળતા નથી તથા બીજા તીથંકરાનાં નામેા શા માટે નિરુપિત કરવામાં આવ્યા નથી આ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી એથી એ સિદ્ધ થાય છે કે તે મૂર્તિએ અહ ́ત તીર્થંકરોની તા નથી જ. ત્યાં પ્રતિમાઓની સામે નાગ, ભૂત, યક્ષ આ બધી કુંડધારક પ્રતિમાઓના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. એથી એ સિદ્ધ થાય છે કે જો આ પ્રતિમાએ તીથ - કર અહુતાની હાત તે તેમની સામે ગણધર શ્રમણ વગેરેની પ્રતિમા આના જ ઉલ્લેખ થયે। હ।ત. આ નાગભૂત વગેરેની પ્રતિમાએના નહિ. એથી આ વાત સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમા તીથ કરાની નથી.
વળી, આ પ્રતિમાની સામે કળશ, બ્ર`ગાર, આદર્શ સ્થાલ, રત્નક’ડક, આભરણ, સપ, મયૂરપિચ્છ વગેરે વસ્તુઓનુ વર્ણન કરવામાં આવ્યું છે. હવે જો આ પ્રતિમાએ ખરેખરવીતરાગિયાની હાત તા ત્યાગીઓના ઉપકરણાનું જ વર્ણ ન અહીં કરવામાં આવ્યું હાત. આ પૂર્વોક્ત વિલાસીઓના ઉપકરણેાનું વર્ણન અહી ચેાગ્ય કહેવાય નહિ. એથી એ વાત નિર્વિવાદરૂપે સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમાએ સરાગીઓની છે, વીતરાગ અરહુ તેાની નહી.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૬૨