________________
તે વેવ સર્વ) પછી તે ઉત્તરીય પ્રેક્ષાગૃહમંડપ તરફ ગયો. અહીં પણ દાક્ષિણાત્ય પ્રેક્ષાગૃહમંડપની જેમ જ બધી વિગત સમજવી જોઈએ. એટલે કે એના બહમધ્યદેશના પશ્ચિમમાં, ઉત્તરમાં, પૂર્વમાં અને દક્ષિણદિશામાં દ્વારકમથી બહુમધ્યદેશભાગ સ્થિત અક્ષપાટક વગેરેથી માંડીને દરેકે દરેક દ્વારસ્થિત શાળાઓ વગેરેના વ્યાલરૂપ સુધીની ૧૫ વસ્તુઓની પૂર્વોક્ત બધી પૂજાવિધિઓ પૂરી કરી. આમ સમજવું જોઈએ. ત્યાર પછી તે દક્ષિણાત્ય તંભ પંક્તિની પાસે આવ્યા. ત્યાં પણ પહેલાની જેમજ સ્તંભ, શાલભંજિકાઓ અને વ્યાલરૂપકનું પ્રમાર્જન વગે રેથી માંડીને ધૂપદાનાંત સુધીની સર્વ ક્રિયાઓ તેણે પૂરી કરી. ત્યારપછી તે ઉત્તરીય મુખમંડપ અને ઉત્તરીય મુખમંડપના બહુમધ્યદેશ ભાગમાં આવ્યો. ત્યાં પહોંચીને તેણે ત્યાં અક્ષપાટક, મણિપીઠિકા અને સિંહાસન આ બધાનું પહેલાણી જેમજ ધૂપદાન સુધીનું કાર્ય સંપન્ન કર્યું. (ઘથિમિરજે રે તેવકરિન્ટે ર રાષ્ટિ મર્પત્તી, જેમાં તે વેવ સર્વ) ત્યાર પછી તે પાશ્ચાત્ય દ્વાર તરફ ગયે. ત્યાં પણ તેણે દ્વારશાખાઓની, શાલભંજિકાઓની અને વ્યાલરૂપની પ્રમાજેના વગેરેથી માંડીને ધૂપદા સુધીની બધી પૂજાવિધિ સંપન્ન કરી. ત્યારપછી તે ઉત્તરીય દ્વારસ્થિત દાક્ષિણાત્ય સ્તંભ પંક્તિની પાસે ગયો. ત્યાં જઈને તેણે સ્તંભ શાલભંજિકાઓનું અને વ્યાલરૂપનું સંમાર્જન વગેરેથી માંડીને ધૂપદાન સુધીનું સત્ર કાર્ય સંપન્ન કર્યું. (ઘવ સિદ્ધાસચારા કરિજે રે રશિષ્ટ खंभपत्ती तं चेव, जेणेव सिद्धाययणस्स पुरथिमिल्ले दारे, तेणेव उवागच्छइ त चेव) ત્યારપછી તે સિદ્ધાયતના ઉત્તરીય દ્વાર તરફ ગયા. ત્યાં પણ તેણે દ્વારશાખાઓના પ્રમાર્જનથી માંડીને ધૂપદાન સુધીના બધાં કાર્યો પૂરાં કર્યા. (નેગેવ પુસ્થિમિસ્તે मुहमंडवे जेणेव पुरथिमिल्लास्स मुहमंडवस्स बहुमज्झदेसभाए तेणेव उवागच्छइ तं चेव) ત્યારપછી તે પૌરસત્ય મુખમંડપ અને પરિત્ય સુખમંડપના બહુમધ્યદેશ ભાગ તરફ ગયો. ત્યાં તેણે અક્ષપાટક, મણિપીઠિકા અને સિંહાસન આ બધાની પ્રમાર્જના વગેરે કરી અને ત્યારપછી ધૂપદાન સુધીની શેષ બધી ક્રિયાઓ પૂરી કરી (રસ્થિમિસ of મુહમવર તાહિળિ રે પામિ રમવી વત્તરિ રે તું જેવ) ત્યા પછી તે પિરસત્ય મુખમંડપના દાક્ષિણાત્ય દ્વારમાં જે પાશ્ચાત્ય સ્તભપંક્તિ હતી ત્યાં ગયો. ત્યાં જઈને તેણે ત્યાંના સ્તંભોને, શાલભંજિકાઓને અને વ્યાલરૂપોને પ્રમા
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૬૦