________________
એને વિસ્તાર ૨૫૦ એજન જેટલો છે. તથા આ મૂલ પ્રાસાદાવતંસક અભ્યપગતછિત વગેરે વિશેષણથી વિશિષ્ટ છે. એ વાતનું સૂચન સૂત્રકાર “મુ સિવ વાગો” આ પાઠ વડે કરે છે. “ગમુwા ” આ પાઠથી માંડીને “હિરે સુધીને પાઠ ૫૯ મા સૂત્રમાં કહેવાયું છે તેમજ ભૂમિભાગ-મૂલ પ્રાસાદાવાંસકના મધ્યગત ભૂમિભાગનું વર્ણન ૧૫ મા સૂત્રમાં, ઉલ્લેક મૂલ પ્રાસાદની ઉપરના ભાગનું વર્ણન ૨૧ મા સૂત્રમાં, તથા સપરિવાર સિંહાસનનું વર્ણન-બીજા સિહાસને સહિત મુખ્ય સિંહાસનનું વર્ણન ૨૧ મા સૂત્રમાં અને ૨૨ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. તેમજ પહેલાની જેમજ આઠ આઠ સ્વસ્તિક વગેરે મંગલક, ધ્વજાઓ અને છત્રાતિઅછત્ર આ બધાં અહીં ૧૪મા સૂત્ર મુજબ સમજવાં જોઈએ. તે પૂર્વોક્ત મૂલપ્રાસાદાવતંસક પિતાના પ્રમાણથી અર્ધા પ્રમાણવાળા બીજા અન્ય ચાર પ્રાસાદાવતંસકોથી ચારે તરફથી વીંટળાયેલો છે. એ મૂલપ્રાસાદાવતં કે ચારે દિશાઓમાં છે. અને પ્રથમશ્રેણિગત છે. એમની ઊંચાઈ ૨૫૦ એજન જેટલી છે તથા ૧૨૫ યોજના જેટલો એમનો વિસ્તાર છે. “વાવ વાળો” અહીં વર્ણનગ્રંથ આ પ્રમાણે છેઃ -એ પ્રાસાદાવતંસક “જમ્મુમુસિચ” વિશેષણથી માંડીને “pfહેવા” સુધીના બધા વિશેષણોથી વિશિષ્ટ છે. તેમજ એમના ભૂમિભાગનું વર્ણન ઉલ્લોકનું વર્ણન અને સપરિવાર સિંહાસનનું વર્ણન પહેલાની જેમ જ સમજવું જોઈએ. તેમજ આઠ આઠ મંગલકે, ધ્વજાઓ અને છત્રાતિચ્છન્નેનું વર્ણન પણ અહીં પહેલાંની જેમજ સમજવું જોઈએ. પ્રથમ શ્રેણિગત એ પ્રાસાદાવતંસક-પ્રથમ શ્રેણિક પ્રાસાદાવતંસકથી અધેિ ઉંચાઈવાળા છે અને અર્ધાવિસ્તારવાળા છે. તેમજ એ બીજા અન્ય ચાર પ્રાસાદાવતંકથી ચારે તરફ પરિવેષ્ટિત પણ છે, એ દ્વિતીયશ્રેણિગત પ્રાસાદાવર્તાસકની ઊંચાઈ પ્રથમ શ્રેણિગત પ્રાસાદાવાંસકોની અપેક્ષાએ અધીં છે. અને વિસ્તાર પણ અધે છે. આ પ્રમાણે એમની ઊંચાઈ ૧૨૫ પેજન જેટલી અને વિસ્તાર એમને ૬રા યેાજન જેટલો છે. આમ સમજવું જોઈએ. અહીં પણ એમના વર્ણનમાં “અદભુજાચમુસિચ” વિશેષણથી માંડીને “ટિવા”
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧
૨૦૨