________________
(
એક લાંબામણમય દામ સમૂહથી એકએક લાંબા રત્નમય દામસમૂહથી, એક એક લાંબા સČરત્નમય પ્રમાકારદામ સમૂહથી, ચારે દિશાએની તરફે અને વિદિશાએની તરફ સારી રીતે પરિવર્જિત છે. એ સર્વે હેમ જાલ વગેરે સ્વણુ મય 'सुवर्णप्रतरक मण्डिताप्राणि, नानामणिरत्नविविधहारार्द्धहारोपशोभितमुदायानि, ईषदन्यो યસન્નાÇનિ' વગેરે પાઠથી માંડીને ‘શ્રિયા લીવ ૨ કોમમાાનિ' અહીં સુધીના પાઠને સંગ્રહ થયા છે. આ પાઠના અથ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યેા છે. આ પદ્ભકરવેદિકાના તે તે સ્થળના એક એક દેશમાં ઘણા હયસ ઘાટ, –સમાન આકારવાળા તુરંગ ધેાડા ) યુગ્મ છે. અહીં યાવત પદથી 'गयसंघाडा, नरसंघाडा, किंनरसंघाडा, किंपुरिससंघाडा महोरगसंघाडा गंधव्व સંઘાડા ’ આ પાઠના સગ્રહ થયા છે. આ પાઠના અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ પદ્મવરવેદિકાના તે તે સ્થળના એક એક દેશમાં ઘણા હયસ ઘાટ-સમાન આકારવાળા તુરંગ ( ઘેાડા ) યુગ્મ છે. અહીં યાવત્ પદથી (યસંઘાડા, નરસંઘાડા, જિનસંઘાડા નિપુસિસંઘાડા, મહોર સંધાયા. ધન્વસવાડા ’ આ પાઠના સંગ્રહ થયા છે. આના અર્થ આ પ્રમાણે છે. ગજસ ઘાટ-સમાન આકારવાળાગજ યુગ્મે છે. સમાન આકાર વાળા નરયુગ્મ છે, સમાન આકારવાળા કિન્નર યુગ્મા છે. સમાન આકારવાળા કિંપુરુષ યુગ્મા છે, સમાન આકારવાળા મહેરગ યુગ્મા છે અને સમાન લિંગવાળા ગંધવ યુગ્મા છે. તેમજ વૃષભ સ`ઘાટ છે. આ હયસ ઘાટથી માંડીને વૃષભસ’ઘાટ સુધીના સ સ`ઘાટ સર્વથા રત્નમય અચ્છ છે, યાવત્ પ્રતિરૂપ છે. અહીં યાવત્ પદથી ‘×ળા:, ધૃષ્ટાઃ, મુષ્ટા, નીરજ્ઞસ્ત્રાઃ निर्मलाः निष्पकाः निष्कंकटच्छायाः, सप्रमाः, सश्रीकाः सोद्योताः, प्रास । दीयाः, તાનીયા, મિવા, આ પાઠના સંગ્રહ થયા છે. આ પાઠના અર્થ ૧૪ મા સૂત્રની ટીકા કરતાં લખવામા આવ્યા છે. તેમજ યાવપદથી અહીં ‘વર્’આ પદના સંગ્રહ થયા છે. આ પ્રમાણે તે પદ્મવરવેશ્વિકામાં ઘણી હય વગેરેની વીથિએ છે, બંને તરફ જે એક એક શ્રેણિ હાય છે તે વીથી કહેવાય છે. તેમાં હયાદિકાની અનેક વીથીએ છે. હયાદિકાની (હાર્દિકેાની) ઘણી પ ક્તિએ છે. એકિદશામાં આવેલી શ્રેણિને પંક્તિ કહે છે ઘણા હયાદિ મિથુને છે. સ્ત્રીપુરુષના જોડાને મિથુન કહે છે. આ બધાં સવથા રત્નમય છે, અહીં સ રત્નમય પદ્મથી માડીને પ્રતિરૂપ પદ સુધીના બધા વિશેષણા લગાડવાં જોઈએ. તેમજ ઘણી લતાએ-પદ્મલતાથી માંડીને શ્યામલતા સુધીની બધી લતાએ છે. એઆ નિત્યકુસુમિત વગેરે પ્રતિરૂપાંત વિશેષણા વળી છે.
હવે ગૌમતસ્વામી પ્રભુને આ જાતના પ્રશ્નકરે છે કે હે ભદંત ! આ પદ્મવરવેદિકા પદ્મવરવેદિકા ' આ નામથી કેમ અભિહિત થઇ છે. ? એના જવાબમાં પ્રભુ કહે કે હું
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૯૬