________________
વર્ણન મુજબ યાવત્ મહાગજના દાંત જેવી કહેવામાં આવી છે. આ ખીંટીઓની ઉપર ઘણાં ચાંદીના શીકાઓ છે. (તેલુળ જાવંતનું વારે ચચમચા સિવIT Homત્ત) ખીંટીઓની ઉપર અનેક રૂપાના સીકાઓ હતા. (તેલુળ રચવામા; સાસુ વ વેસ્ટિયમો ધૂવષયો gunત્તા) આ શીકાઓની ઉપર ઘણું વજી રત્નની બનેલી ધૂપઘટિકાઓ કહેવામાં આવી છે (તમો બં ધૂવડીયો काला-गुरुपवरकुदुरुक्कतुरुक्कधूवमघमघायमानगंधुद्भूयाभिरामाओ सुगंधवरगंधियाओ गंधिवट्टिभूयाओ ओरालेणं मणुण्णेणं मणहरेणं घाणमणनिव्वुइकरेणं गंघेणं ते पएसे નવો મંતા કપૂરેમ ૨ જિંદૂતિ) કલાગુરુ પ્રવર કુદ્રુષ્ક, તુરુષ્ક આ ધૂપની પ્રસરેલી સુગંધિથી રમણીય એવી તે ધૂપઘટિકાઓ ઉત્તમ સુગંધથી અધિવાસિત થતી ગંધગુટિના જેવી લાગતી હતી અને ઉદાર, મનોજ્ઞ મનોહર અને ઘાણ તથા મનને નિવૃત્તિકારક–એટલે કે આનંદ આપનારી એવી ગધથી પોતાના નિટસ્થ પ્રદેશોને ચોમેર દિશાઓ અને વિદિશાઓમાં યાવત્ સુવાસિત કરી રહી હતી.
ટીકાથદરેકે દરેક દરવાજાના ડાબી જમણી તરફ દરેકે દરેક ઉપવેશન સ્થાનમાં સોળ સેળ ચંદન કલશોની કતાર હતી. ચંદનકલશેની આ કતારે પ્રધાન કમળ રૂપ આધાર ઉપર સ્થિત છે. આમાં સુવાસિત પાણી ભરેલું છે. તેમજ ચંદનનું લેપન કરવામાં આવ્યું છે. એમની ગ્રીવા ઉપર લાલ રંગને દોરો બાંધેલો છે. તેથી એ અતીવ સેહામણું લાગે છે. પદ્મ-સૂર્યવિકાસી કમળ, અને ઉ૫લ ચદ્રવિકાસી કુવલયે આ કલશો ઉપર આચ્છાદન રૂપે મૂકવામાં આવ્યાં છે. આ બધા કલશો સર્વથા રત્નમય છે તેમજ આકાશ તથા સ્ફટિકમણિની જેમ અત્યંત નિર્મળ છે. અહીં યાવત્ પદથી “ઋળા પૃષ્ટા मृष्टाः नीरजसः, निर्मलाः, निष्पकाः निष्ककटच्छायाः, सप्रभाः, समरीचयः, सोद्योताः, નીચા, મિકGTઃ” આ પાઠનો સંગ્રહ થયેલ છે તેમજ આ બધા કલશો પ્રતિરૂ૫ છે. આ સર્વ પદોની વ્યાખ્યા ૧૪ મા સૂત્રમાં કરવામાં આવી છે. આ દરેકે દરેક દરવાજાઓની ડાબી અને જમણી તરફથી દરેકે દરેક દરવાજાઓની ડાબી અને જમણી તરફની દરેકે દરેક નેધિકી–ઉપવેશનસ્થાનમાં લઘુશંકુની ૧૬, ૧૬ ની કતારો કહેવામાં આવી છે. આ સર્વ નાગદંતખીંટીઓ-મુક્તાજાલોના-મુક્તાફલ સમૂહના મધ્યમાં અવલંબન-લટકતી સેનાની માળાઓના સમૂહથી તેમજ ગવાક્ષાકર રત્ન વિશેષોના સમૂહથી તેમજ કિકિણી ઘંટાઓના જાલથી–નાની નાની ઘંટડીઓના સમૂહથી રોમેર પરિવેષ્ટિત છે. આ લઘુ શંકુ શ્રેણીઓ–અચુદ્દગત છે સામેની તરફ બહાર નીકળેલી છે વગેરે–રૂપમાં મૂલ અર્થની જેમ જ શેષ કથન સમજી
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧
૧૫૦