________________
વિસ્તાર ધરાવે છે. મધ્યભાગમાં મૂળભાગની અપેક્ષા ન્યૂન (અ૯પ) વિસ્તારવાળા છે. ઊર્ધ્વ ભાગમાં મૂળ મધ્યભાગની દૃષ્ટિએ અલ્પતર વિસ્તારવાળા છે કેમકે આ ઊર્ધ્વ ભાગમાં પચ્ચીસ ચેાજન માત્ર વિસ્તારથી યુક્ત કહેવાય છે. તેમજ મૂળમાં સા યાજન વિસ્તાર યુક્ત અને મધ્યમાં પચાસયાજન વિસ્તાર યુક્ત કહેવાય છે. એથી તે ગેાપુચ્છ ના આકાર જેવા આકાર વાળા થઈ ગયા છે. કેમકે ગે પુચ્છ મૂળમાં સ્થૂળ (જાડું) હોય છે. મધ્યમાં મૂળભાગ કરતાં પ્રમાણમાં અર્ધાપ્રમાણવાળુ હાય છે તેમજ અગ્રભાગમાં મૂળ અને મધ્યકરતાં તે અલ્પ પ્રમાણુ વાળુ હાય છે. તેમજ તે સર્વાત્મના સર્વાંરત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિક મણિના જેવા નિર્દેળ છે. અહીં યાવત્ પદથી લક્ષ્ણ વગેરેથી માંડીને અભિરૂપ સુધીના પદોના સંગ્રહ સમજવા તે સર્વ પદોના અર્થ ૧૪ મા સૂત્રમાં લખાયા છે તા જિજ્ઞાસુએ ત્યાંથી જાણવા પ્રયત્ન કરે. આ પ્રાકાર (કેટ) કપિશીષ કૈા (કાંગરાએ) થી ઉપશે।ભિત છે. આ કિપેશીકા અનેક જાતના પાંચવર્ણાથી—કૃષ્ણ, ૧, નીલ લેાહિત–લાલ ૩, હાદ્રિ—પીત ૪, અને શુકલ——સફેદ પ, આ બધાથી યુક્ત હતા. આ દરેકે દરેક કપિશીર્ષક (કાંગરા) આયામથી એક યેાજન જેટલા છે તેમજ વિષ્ણુભથી અર્ધા યેાજન જેટલા છે એમની ઉંચાઇ એક ચેાજનમાં થોડી કમ જેટલી છે. આ બધા સર્વાત્મના રત્નમય વગેરે વિશેષણાથી યુક્ત છે. ! સૂ॰ ૫૩ ll सूरियाभस्स णं विमाणस्स ' इत्यादि ।
"
,
સૂત્રા ( સૂરિયામÆ નં વિમાળસામેનાર્ વાહા" વારસÄ મવંતીતિ
૨,
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૪૩