________________
કર્યો છે કે હું પરિમિત સ'સારવાળા ' કે અપરિમિત–અન ત સ`સારવાળા છું. પરીત સ’સારિક પણ કેટલાક જીવા સુલભ ખેાધિવાળા હાય છે અને કેટલાક દુર્લભમેાધિક હોય છે એથી એ એમાં હું કેવા પ્રકારના છુ` ? અર્થાત્ સુલભમેધી છું કે દુલ ભખેાધિક છુ... ? જન્માન્તરમાં જેને જૈન ધર્મની પ્રાપ્તિરૂપ એધિસુલભ હાય છે તે સુલભમેાધિક અને જન્માતરમાં જૈનધર્મની પ્રાપ્તિ જેને દુ ભ હાય છે તે દુર્લભમેાધિક છે. સુલભાધિક પણ કેટલાક જીવ મેાધિને મેળવીને પણ તેની વિરાધના કરે છે અને કેટલાક તેની પરિપાલના કરે છે. તે આમાં હું કાણ છું ? શું તે આધિના આરાધક છુ કે વિરાધક છુ' ? ખેાધિને જે સારી રીતે પાળે છે એવા હું ઓધિ પાલનાર છું ? કે વિરાધક છુ' એટલે કે આરાધક છું કે વિરાધક આરાધક પણ કેટલાક જીવ તદ્ભવ મેાક્ષગામી હાય છે. અને કેટલાક તદ્દભવ માક્ષગામી પણ હાતા નથી. એથી આ સંમાં હું કેણુ છું ? શું હું ચરમઅનતર ભાવિભવક છું કે એથી વિપરીત છુ? આ રીતે પ્રશ્ન કરનારા સૂર્યાભદેવને પ્રભુએ ઉત્તરમાં કહ્યું કે હું સૂર્યાભ ! તમે આ ભવ પછીના પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવમાં મેાક્ષગામી હાવા બદલ ભવસિદ્ધિક છે. અભવસિદ્ધિક નથી. આ પ્રમાણે જ તમે સમ્યગ્દષ્ટિ છે., મિથ્યાર્દષ્ટિ નથી. તમે પરીત સ`સારિક છે., અન ત સ*સારિક નથી. તમે સુલભખેાધિક છે. દુર્લભ ખેાધિક નથી. તમે આરાધક છે, વિરાધક નથી. તેમજ તમે ચરમ છે! અચરમ નથી. ।। સૂ૦ ૩૧ ।।
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૦૩