________________
મહાબલકુમાર કા વર્ણન
મહાબલ નામનું સાતમું અધ્યયનસત્તમસ ઉજવો” સાતમા અધ્યયનનું પ્રારંભ વાકય–તે કાલ અને તે સમયને વિષે “માપુર જય મહાપુર નામનું એક નગર હતું, “જ્ઞાસાને ઉના તેમાં રકતાશક નામને સુંદર પ્રાચીન બગીચો હતે, પાછો નવરવો તેમાં રકતપાલ નામના યક્ષનું યક્ષાયતન હતું તે “વ રાયા તે નગરના રાજાનું નામ બલ હતું, ‘સુમરા તેવી’ તેમનાં સુભદ્રા નામનાં રાણી હતાં. “મહાવજી મારે મહાબલ નામના કુમાર હતા; “ત્તરપાકવવા પંચનારાયવરવાળા girળri ” રાજાએ પાંચસે (૫૦૦) રાજાઓની કન્યાઓની સાથે તેને વિવાહ કર્યો હતો. તે પાંચસે રાણીઓમાં રકતવતી મુખ્ય હતી. ‘તિથચામ” કાલાન્તરમાં વિચરતાવિચરતા ભગવાન તીર્થકર મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. પછી સૌએ પ્રભુ પાસે જઈને ધર્મ ઉપદેશ રૂપી અમૃત પાન કર્યું. ‘gવમ પુછા” મહાબલ કુમારના પૂર્વભવ વિષે ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું “મણીપુર ગરમાણપુર નામનું એક નગર હતું, “જાગ માદાવ” ત્યાં નાગદત્ત નામના એક ગાથાપતિ રહેતા હતા, તેણે “જે સારે વહorfમા નાવસિદ્ધ” ઈન્દ્રદત્ત નામના મુનિરાજને આહારદાન કર્યું, તે પુણ્યથી તેને મનુષ્યના આયુષ્યને બંધ થયે, પછી તે મરણ પામીને અહિં મહાબલ થયેલ છે, આગળ પર દીક્ષા લઈને આ ભવમાં મુકિતને લાભ મેળવશે. (સૂ) ૧)
આ સાતમું અધ્યયન સંપૂર્ણ છે ૭
શ્રી વિપાક સૂત્ર
૨૬૨