________________
હોવા છતાં પણ હિંસા કર્મમાં લીન રહે છે. કેટલાક જી એવા પણ હોય છે કે જે હિંસક જીની સંગતિ આદિ વડે પરાધીન હોવાને કારણે હિંસા કરવા લાગે છે. કેટલાક એવા પણ જીવે છે કે જે સ્વાર્થને ખાતર હિંસા કરે છે, અને ઘણું જ એવા પણ હોય છે કે જે ઉઠતાં, બેસતાં, હાલતાં ચાલતાં, કોઈપણ પ્રયજન વિના જીવોની હિંસા કરે છે. ઘણા છો એવા પણ હોય છે કે તેઓ સ્વતંત્ર હોય કે પરતંત્ર હેય. કેઈપણ સ્થિતિમાં હોવા છતાં પણ હિંસા કરતા અટક્તા નથી. કેઈ જીવ બીજા ને વેરને કારણે મારી નાખે છે, કેઈ હંસી-મજાકને ખાતર મારી નાખે છે, અને કોઈ કઈ છે એવા પણ હોય છે કે જે રતિને કારણે–મનના આનંદને ખાતર જીવોની હિંસા (શિકાર) કરે છે. ઈત્યાદિ બીજાં પણ એ જ પ્રકારનાં કારણે સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રગટ કર્યા છે, જે ઉપર બતાવી દેવામાં આવ્યાં છે. તે સિવાય બીજા કારણથી પણ તેઓ હિંસા કરે છે. સૂ. ૨૦ |
- હવે સૂત્રકાર એ સ્પષ્ટ કરે છે કે ઉદેશોના ફમ પ્રમાણે જેકે “નાર વર્લ્ડ રે” એ ચોથું ફલ દ્વાર પહેલાં કહેવું જોઈતું હતું, છતાં પણ ફલ દ્વારનું વર્ણન ન કરતાં પહેલાં પ્રાણવધદ્વારનું પાંચમું ઉપદ્વાર વર્ણવવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે ફળ, કર્તાને અધીન હોવાથી પહેલાં કર્તાની પ્રધાનતા રહે છે અને બીજું કારણ એ છે કે કર્તાની બાબતમાં વક્તવ્ય-કહેવાનું પણ
ડું છે, તેથી સૂચી કટાહન્યાયે પહેલાં “જે વિચ અતિ જાવા પાળવદં” આ પ્રથમ પ્રાણવધ દ્વારનું આ પાંચમું ઉપદ્વાર જ વર્ણવવામાં આવી રહ્યું છે
“રે તે” ઈત્યાદિ. ટીકાર્થ–પ્રશ્ન-“ચરે તે?” પ્રાણવધ કરનારાં તે કયાં ક્યાં પ્રાણીઓ છે? ઉત્તર–“ને તે” તેઓ નીચે પ્રમાણે છે-“ોરિચા, મછવંધા સાઉળિયા વાણા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૭