________________
મહોરગ, તે એવા સહાય છે કે જેમનુ શરીર એક હજાર ચેાજનનુ હાય છે, તથા તે મનુષ્ય ક્ષેત્રથી મહારનાં ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. આ બધા ઉર:પરિસર્પાના ભેદ છે. પાપી જીવા તેમની હત્યા કરે છે. સૂ.૮
વિજ્ઞાનાત્રચ’
ભુજપરિસર્પ કે ભેદોં કા નિરૂપણ
હવે ભૂજ પરિસના ભેદોને સૂત્રકાર પ્રગટ કરે છે—“ છીરસર’વ ” ઈત્યાદિ. ટીકા་-કીરત્ન, સરવ, લે, સેફળ પોષા પ ુર, ગઇ, સર૪, ના, મઘુર, વાદાિ, ચાકળચ, રોજિયા, સીલિય, નળે ચ મારૂં” ક્ષીરલ, શસ્ત્ર, સેહ, તે જીવા કાંટા થી યુક્ત શરીરવાળા હાય છે. સેહને ગૂજરાતી ભાષામાં સાહુડી કહે છે. તેને દેખાવ શિયાળ જેવા હોય છે, તેના શરીર પર તીક્ષ્ણ, અણીદાર, કાળા અને સફેદ રંગના કાંટા હોય છે. તે ભુજપરિસર્પોના ભેદ છે. ગોયા ” પાટલા ઘાને કહે છે. તે દિવાલ પર એટલી સજ્જડ ચોંટી જાય છે. કે તેને પકડીને રાત્રે ચાર ચારી કરવાને માટે એ ત્રણ માળના મકાનપર ચડી જાય છે, તે કબન્ધની જેમ ભીંતપર લટકી જાય છે. ‘વસ્તુ” એટલે ઉંદર. 4‘કણ’ એટલે નેાળીચેા, “વા” એટલે કાચિંડા. તેનું ગળું લાલ હોય છે અને તે બેઠ બેઠા પેાતાનું શિર હલાવ્યા કરે છે, ગરાળી જેવા તેના આકાર હોય છે. મારવાડ આદિ રાજસ્થાનમાં તેને “ કરગેટથા ” કહે છે, જાહક, એ એક જાતના લુજરિસના ભેદ છે. તેમના શરીર પર કાંટા હોય છે. મ`શુસ પણ એજ પ્રકારે ભુજપરિસર્પ છે, “વાંદ”િ એટલે ખિસકોલી તેના શરીરપર જે રૂંવાટી હોય છે તે સફેદ અને કાળી રેખાથી યુક્ત હાય છે, તે વૃક્ષેા પર રહે છે. તે ચાતુપદિક, ચાર પગ વાળુ ભુજપરિસર્પ વિશેષ છે. ‘ ઘરેાલિયા ' તેમને ગૂજરાતીમાં ગરાળી કહે છે. તે મકાનેાની અંદર ભીંત તથા છત પર ચાટી રહે છે. નિર્દય હિસક લેાકેા તેમની તથા તેમના સિવાયના બીજા પણ ကို રિસ વિશેષ છે તેમની હત્યા કરે છે । સૂ-હા
,
ભુજપુ
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૨