________________
અને તે
सव्वदुक्खपावाणं बिउसमणं " અનેક પ્રકારનાં દુઃખા દેનાર જ્ઞાનાવરણી આદિ આઠ પ્રકોરનાં કર્મોના સથા ઉપશમ કરનાર છે, એવાં વિશેષણેાથી યુક્ત આ પ્રવચન ભગવાન મહાવીર દ્વારા કથિત છે.
61
'
ભાવાર્થ:-સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કર્યુ” છે કે સત્ય હોય તે પણ કેવા પ્રકારનાં વચન ખાલવાં જોઈએ, તેમણે એ બતાવ્યું છે કે જે સત્યવચનેાથી સંયમમાં બાધા નડે, તેવા વના કદી પણ ન ખેલવાં જોઈ એ, કારણ કે તેવાં વચના સત્ય હોય તા પણ અસત્ય જેવાં હોવાથી હૈય છે. જે સત્યવચનાથી હિંસા થઈ જાય જીવેાની પાપમાં પ્રવૃત્તિ થાય, ચારિત્રમાં ભ્રષ્ટતા આવે, અથવા પેાતાના ચારિત્રમાં કોઈ પ્રકારની બાધા ઉપસ્થિત થાય, જેમાં રાજકથા આદિનું વર્ણન આવે, જે પ્રત્યેાજન વિનાનું હાય, જેનાથી કલહ પેદા થાય, જે ન્યાયાનુકૂળ ન હોય, જે અપવાદ વિવાદથી યુક્ત, પારકાની વિડંબના કરનાર હાય, જે ખેલવામાં આત્મશ્લાઘા થતી હોય, અથવા કોઇ પ્રકારના આવેશ ભાવ જણાતા હાય, જેમાં સાંભળનાર આગળ પેાતાની ધૃષ્ટતાનું પ્રદર્શન થતું હાય, જે બેલવામાં લાજ લાપાતી હાય, જગતમાં જે નિન્દાપાત્ર મનાતાં હોય, બીજાના મને જે છેદતાં હાય, દુષ્ટ, દુશ્રુત, અને જે અજ્ઞાત હોય એવાં સત્યવચન પણ ખેાલવાં જોઇએ નહીં. તથા ભાષાસમિતિના વિરોધી હાવાથી એવાં વચના પણ ન બોલવાં જોઈએ કે જે બીજાની નિન્દાકારક હાય, કણું કટુ તથા દુઃખપ્રદ હાય જેમ કે તુ મહા— મૂર્ખ છે, મેધાવી નથી, ધપ્રિય નથી ' ઇત્યાદિ, તથા જે દ્રવ્ય જેવુ છે જેવા આકારનું છે, ક્ષેત્ર કાળ આદિ સાથે સખધ રાખે છે, એવું જ તેનું પ્રતિપાદન કરનારાં વિસ`વાદી જે વચના હાય છે તે વચના દ્રવ્યયુક્ત કહેવાય છે. એ જ પ્રમાણે તે દ્રવ્યમાં જે પર્યાયેા થઇ રહી છે, અથવા જે પર્યાયથી તે યુક્ત હાય, તે પર્યાયને દર્શાવનારૂ વચન પર્યાયયુક્ત વચન કહેવાય છે. ગુણાની અપેક્ષાએ જે વચન ખેાલાય છે ને ગુણયુક્ત વચન કહેવાય છે, કૃષ્યાદિ વ્યાપારાની અપેક્ષાએ જે વચન ખેલાય છે તે ક યુક્ત વચન કહેવાય છે. “ તે શિલ્પી છે, તે ચિત્રકાર છે” ઇત્યાદિ ક્રિયાવિશેષાની અપેક્ષાએ જે વચન કહેવાય છે તે અહુવિધ શિલ્પયુક્ત વચન કહેવાય છે, એ જ પ્રમાણે નામ આદિથી યુક્ત જે વચન કહેવાય છે તે
ડ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૮૧