________________
અનામિકા આંગળીને નાની કહેવી અને ટચલી આંગળીની અપેક્ષાએ તેને મોટી કહેવી. (૭) નૈગમ આદિ નાની પ્રધાનતાથી જે વચન બોલવામાં આવે છે તે વચનને વ્યવહાર સત્ય કહે છે. જેમ કે પર્વત ઉપરનાં ઘાસ આદિને આગ લાગે તે પર્વત સળગી રહ્યો છે તેમ કહેવું, ઘડામાંથી પાણી ટપકતું હોય તે ઘડે ટપકે છે તેમ કહેવું, એ બધાં વ્યવહાર સત્ય ઉદાહરણ છે, કારણ કે વ્યવહારમાં એવાં વચનોને સત્ય માનવામાં આવે છે. (૮) જે વસ્તુમાં જે ધર્મની વિશેષતા હોય તેને લઈને જે વચન કહેવાય તે ભાવ સત્ય છે જેમ કે પાંચ વર્ણોની સંભવિતતા હોવા છતાં પણ બગલાને સફેદ કહેવા, પોપટને લીલા કહેવા તે ભાવસત્ય છે. (૯) વસ્તુના સગથી જે વચન બેલાય છે તે ચોગસત્ય છે જેમકે છત્રીના સંબંધથી પુરુષને છત્રી કહેવું, દંડના સંબંધથી દંડી કહેવું (૧૦) બીજા પ્રસિદ્ધ સદશ પદાર્થને ઉપમા કહે છે, તેને આશ્રય લઈને જે વચન બોલાય છે તે ઉપમા સત્ય છે. જેમ કે ચન્દ્રમાના સમાન મુખ, સમુદ્રના જેવું તળાવ હોય છે, એવાં વચન કહેવા તે ઉપમા સત્ય છે “વોટ્સ પુરથીÉ viદુરુસ્થવિચં” આ સત્યને ચૌદ પૂર્વધારીઓએ પ્રાભૃતાર્થરૂપે વિદિત કર્યું છે એટલે કે પૂર્વગત અંશવિશેષની અભિધેયતાથી સત્યવાદ પૂર્વ એ નામથી જાણ્યું છે. “મણિી જ સારૂi ” મહર્ષિઓએ તેને સિદ્ધાંતરૂપે સ્વીકાર્યું છે “રેવનાં માલ્થિ ” ઈદ્રાદિકોને તથા ચક્રવર્તી આતિ નરેન્દ્રોને માટે તેનું પ્રયજન ઉપાદેયરૂપે કહેવાયું છે, “માળિયાહાં ” વૈમાનિક દેએ આ સત્યને પિતાની સાધનાને વિષય બનાવે છે એટલે કે તેનું સેવન કર્યું છે, “મર્થ” તે મહાન અર્થ–પ્રોજનવાળું છે. “સંતો ફિવિજ્ઞાણાજીર્થ” તે મંત્ર--ઔષધિ અને વિદ્યાઓનું સાધન તેનું પ્રયોજન છે કારણ કે સત્ય વિના મંત્રાદિ સિદ્ધ થતાં નથી, “રાજસમસિદ્ધ વિ” તેના પ્રભાવથી ચારણ ગણોને આકાશગામિની વિદ્યાની તથા શ્રમણોને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૭૨