________________
પહલા અધર્મદ્ગાર કા નિરૂપણ
66
ઉદ્દેશ પ્રમાણે જ નિર્દેશ થયા કરે છે તે ન્યાયે સૂત્રકાર ફળ અને નામની અપેક્ષાએ હવે આસવેાના પ્રકારોને પ્રગટ કરે છે—— ‘વવો પાસો” ઈત્યાદિ ટીકા –“નિäિ” જિનેન્દ્ર દેવે “” અંત પ્રભુના શાસનમાં, એટલે કે આ સસારમાં ૮ ” આસ્રવાને ‘ગળાતીબો ” અનાદિ “ વત્તો ” પ્રજ્ઞક્ષ ગદ્દો ’ (ખતાવ્યા) કર્યાં છે. હિંસામોમÄ યમ” ના વિદ્દો ચેવ” તે હિંસા, અસત્ય, ચારી, કુશીલ અને પરિગ્રહ એમ પાંચ પ્રકારના છે. રાગાદિ આંતરિક દુશ્મનાને જે જીતે છે તેને જિન કહે છે. જિન પ્રભુએ આસ્રવાને અનાદિ ખતાવ્યા છે તેનું કારણ એ છે કે આ સ`સાર અનાદિ અને અપર્યવસિત અન’ત છે. જો કે ભવ્યજીવેાની અપેક્ષાએ સ`સારમાં અનાહિતા હોવા છતાં પણ અપ વસિતા ખનતી નથી, છતાં પણ નાના જીવાની અપેક્ષાએ તે બને છે. આસ્રવ સંસારી જીવાને જ થાય છે, મુક્ત જીવાને થતા નથી. સંસારમાં રહેનાર જીવા જ સસારી જીવ છે. આ સસાર પ્રવાહ અને નાના જીવાની અપેક્ષાએ જે અનાદિ અનંત છે તે એ વાત પણ નક્કી થઈ જાય છે કે આસ્રવ પણ અનાદિ અનન્ત છે. અથવા જો એમ પણ કહેવામાં આવે કે આસવ જ સસાર છે અને સંસાર જ આસ્રવ છે, તેા એ રીતે પણ આસ્રવમાં અનાદિ અનંતતા સુઘટિત થઇ જાય છે. કારણકે તેની પ્રથમ ઉત્પત્તિ તે સ'ભવી શકતી નથી. જો આસવને એકાન્તતઃ સાદિ અને સપવસિત (સાન્ત) જ માનવામાં આવે તે તે પરિસ્થિતિમાં તે આસ્રવ જ્યાં સુધી સંસારીજીવમાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦