________________
હોય છે, તે કહે છે-“સરઢા” તેઓ સેનાયુક્ત હેય છે, “સ અંતેat” અંતઃપુરથી યુક્ત હોય છે, “સપરિવાર”:પરિવાર યુક્ત હોય છે, “agોહિ મરચંબાળાવમંતિળોરૂણા” જેમને શાંતિ કર્મ કરાવનારા પુરે હિત અમાત્ય દંડનાયક અને સેનાપતિ સામ, દામ, આદિ રૂપ રાજનીતિ જાણકાર હોય છે. તથા “rMામવિવિઘorઘUUસંવાનિસિદ્ધિના વિવિધ મણિ, રત્ન, વિપુલ ધન-ધાન્ય આદિના સંચયથી તથા નિધિયેથી જેમને ખજાને સદા સમૃદ્ધ રહે છે તથા જે “વિક” વિપુલ “વારિરિં” રાજ્ય લક્ષ્મીને “અનુમવિરા” ઉપભેગ કરે છે, “વિલંત્તા” બીજા લેકને રાતદિવસ પડનારા તથા “મત્તા” પિતાના બળથી ગાવિષ્ટ બનેલા એવા “તે વ” તે માંડલિક આદિ રાજાએ પણ “સવિતામiકામગોથી અતૃપ્ત રહીને જ “મના ઘi samરિ” મૃત્યુ પામે છે. સૂ. ૯
યુગલિકોં કે સ્વરૂપ કા નિરૂપણ
હવે સૂત્રકાર “ભગ ભૂમિના જીવની પણ એ જ હાલત હોય છે” તે બતાવે છે. મુન્નો ઉત્તરગુહ રેવકુફ” ઇત્યાદિ.
ટીકાઈ–“ઉત્તરવહવળવિવાપાવાળો” ઉત્તર કુરુ તથા દેવકુરુ, એ ભેગ ભૂમિ છે. તે ભેગ ભૂમિમાં વાહનને અભાવે પગપાળા જ મુસાફરી થઈ શકે છે. તે પ્રદેશમાં રહેતાં “ના ” યુગલિકે “મોજુત્તમ” ઉત્તમ ભોગ વિલાસ સેવનારા હોય છે. “મોઢધરાસ્વસ્તિક આદિ જે ભગ સૂચક ચિહ્નો હોય છે તેમનાથી તેઓ યુક્ત હોય છે. તેથી તેઓ “માનઉરીયાભેગોનો ઉપભેગ કરવામાં જ પિતાની શોભા માને છે. “ઘણી રોહિgoળવવાણિજ્ઞા” તેઓ અતિશય મનહર અને સર્વાગ સુંદર હોય છે. “સુનાવણું ” તેમના દરેક શારીરિક અંગ સુંદર અને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૮૩