________________
લાગે છે, તેથી તેનું નામ “રેવનાધાર” છે, “સંકલ્પ વિકલ્પથી તે ઉત્પન્ન થાય છે, તેથી તેનું નામ “સંવાર” છે, કહ્યું પણ છે–
“ જાન! નાનામિ તે , સંવરપાત વિશ૪ ના રે !
न त्वां संकल्पयिष्यामि, ततो मे न भविष्यसि ॥१॥" હે કામ! હું તારા સ્વરૂપને ઓળખું છું, તું અવશ્ય માનસિક સંકલ્પથી જ ઉત્પન્ન થાય છે, તો હું તારે સંકલ્પ જ નહીં કરું તે તું ક્યાંથી ઉત્પન્ન થઈશ? | ૨ |
૭” તે સંયમનાં સ્થાનમાં મુશ્કેલીઓ પેદા કરનાર છે, તેથી તેનું નામ “વાધના” છે, “૮” મદોન્મત્ત મનુષ્ય દ્વારા જ તે સેવાય છે, તેથી તેનું “ ” છે, “” તે વેદરૂપ મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે, તેથી તેનું નામ “મોહ” છે, ૧૦’ તેને કારણે ચિત્તમાં એક પ્રકારની વ્યાકુળતા ઉત્પન્ન થાય છે તેથી તેનું નામ “મોક્ષમ” છે “૧૧” જ્યારે શરીરમાં તેને આવેગ જાગૃત થાય છે ત્યારે ઈન્દ્રિયે તથા મન કાબૂમાં રહેતા નથી, તેથી તેનું નામ “નિગ્રહ” છે “૧૨' તેને કારણે જ ભયંકરમાં ભયંકર વિગ્રહઉત્પાત ઉત્પન્ન થાય છે, તેથી તેનું નામ “વિત્ર છે, “૧૩” તે ચારિત્રનું વિઘાતક હોવાથી તેનું નામ “વિધાત” છે, “૧૪ સંયમ આદિ ગુણોનું ભંજક “નાશ કરનાર હોવાથી તેનું નામ “વિમા” છે, “૧૫' જે અનુપા. દેય પદાર્થો હોય છે તેમાં પણ ઉપાદેયરૂપે વિવિધ પ્રકારની બ્રાન્તિ “બ્રમ” નું જનક હોવાથી તેને “વિશ્વમ “ કહે છે “૧૬, શ્રુતચારિત્રરૂપ ધમની વિરૂદ્ધ હોવાને કારણે તેને “બ ” કહે છે “૧૭’ તેનું સેવન કરનારમાં ચારિત્ર હેતું નથી, તેથી તેનું નામ “ગઢા ” છે, “૧૮’ તેમાં ગ્રામધર્મ કે જે શબ્દાદિક કામગુણ છે તેમનું સેવન થાય છે તેથી તેનું નામ “પ્રામપત્તિ” છે, “૧” છે અશુભ રાગ રૂપ હોવાથી તેનું નામ “રતિ” છે “૨૦” તેમાં સ્ત્રીઓના શ્રગારનું, તથા તેમનાં રૂપ લાવણ્ય આદિનું ચિન્તવન થાય છે, તેથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૬૭