________________
ચોર લોક ક્યા ફલ પાતે હૈ ઉનકા નિરૂપણ
બીજું કયું ફળ મળે છે તે સૂત્રકાર કહે છે-“સંપુરવીરોપંઝર”ઈત્યાદિ ટીકાર્થ–તે ચેરેને “સંપુડવા ઢોવંગર’ બંધ બારણાવાળા લેઢાના પાંજ રામાં, તથા “ ભૂમિ નિરો” ભોંયરામાં પૂરી દેવામાં આવે છે, “ફૂલ” અંધારીયા કૂવામાં પટકવામાં આવે છે, “રારજીત્રા” કારાગૃહમાં હાથકડી આદિ વડે બાંધવામાં આવે છે, ખૂંટા ઉપર લટકાવવામાં આવે છે, “કૂવ” સ્થ સાથે બાંધવામાં આવે છે, “ ” ચકોથી જકડવામાં આવે છે. “વિતતવંધ” હાથ પગ દેરડાં વડે ઘણી જ ખરાબ રીતે બાંધવામાં આવે છે. “ વૈમાત્રામાં મોટા મોટા થાંભલાઓ ઉપર ગળે દોરડાં બાંધીને લટકાવવામાં આવે છે, તથા “ઉદ્ધવજવંધા પગે દેરડાં બાંધીને વૃક્ષાદિ ઉપર ઊંધે માથે લટકાવવામાં આવે છે, “વિક્રમાદિય” આ પ્રકારની વિવિધ યાતનાઓથી તેમને “વિણચિંતા” પાડવામાં આવે છે. તથા “ગદોડ દ્વિરસિદ્ધપૂર ” તેમનાં મસ્તકને એટલું બધું નીચે નમાવવામાં આવે છે કે જેથી તે છાતી ઉપર એંટી જાય છે, અને તે કારણે શ્વાસોચ્છવાસથી તેમનાં શરીરને ઉર્વભાગ પૂર્ણ રહે છે, “કુતરા ” તેમની છાતી તથા પીઠના હાડકા કંપવા લાગે છે, “મારોહું” તે ચોરેનું તે કેટવાળે વારંવાર મર્દન કરે છે. તેમને વારંવાર ઊઠે બેસ કરાવે છે, અને એ રીતે તેને બહુ જ દુઃખ છે. “સંવા” તેમના હાથ પગ આદિ અવયવને દોરડાં આદિ વડે મજબૂત રીતે બાંધી દેવામાં આવે છે, “નીરવંતા તે કારણે તે બિચારા હાંફી જાય છે. “સી ” ભીનાં ચામડાં આદિથી તેમનાં શિર બાંધી દે છે, “વફા” તેમની જાંઘ એટલી બધી પહોળી કરવામાં આવે છે કે તે કારણે તેમનું વિદારણ થાય છે, “રપાધિ. વધળા” જાનુ કૂપર (ગુદા) આદિ સાંધાવાળી જગ્યાઓમાં એક પ્રકારનાં કાષ્ઠયંત્ર બાંધી દેવામાં આવે છે, તથા “સ્ત્રોત્રા” તપાવેલા લેઢાના સળિયાઓ વડે શરીર પર ડામ દેવામાં આવે છે, અને “જુગાવોdriળ” ગરમ કરેલી લેઢાની સાથે શરીરમાં સેંકવામાં આવે છે, તથા “ વિના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૩૮