________________
ભવગ્રહણથી સકલલેકવતી સમસ્ત પરમાણુઓને પોત પોતાની વર્ગણોને યોગ્ય, અર્થાત ઔદ્યારિક શરીરને ઔદારિક શરીર એગ્ય, વેકિયને વૈકિય-શરીર યોગ્ય, તેજસને તેજસ શરીર એગ્ય કાર્મણને કામણશરીરોગ્ય, મનને મનાયેગ્ય, ભાષાને ભાષાયેગ્ય, શ્વાસચ્છવાસને શ્વાચ્છવાસગ્ય, પુગલ પરમાણુઓને સમસ્તરૂપથી સ્પર્શ કરે છે, પરિશમન કરે છે અને ઉપભોગ કરી કરી છેડે છે, ત્યારે બાદરદ્રવ્યપુદ્દગલપરાવર્ત થાય છે.
દ્રવ્યથી એક જીવને અનન્તાનન્ત પુગલપરાવર્ત થાય છે, કેમકે પરમાણુ અનન્ત છે. એક એક પરમાણુને જીવ અનન્તાનન્ત ઔદારિક આદિ સાતેય રૂપથી સ્પર્શ કરે છે, પરિણમન કરે છે. તથા ઉપગ કરી કરીને છેડે છે. અનન્તને અનન્તથી ગુણતાં અનન્તાનન્ત થાય છે. અનન્ત પરમાણુઓમાં એકેક પરમાણુના અનન્ત પુદગલપરાવર્ત થવાથી એક જીવને અનન્તાનન્ત પુદ્ગલપરાવર્ત થાય છે. એટલા માટે આ રીતે અનઃપુલપરાવત રૂપ સંસાર મહાચક્રનાં પરિભ્રમણથી જીવ કદી પણ શાન્ત પ્રાપત કરી શકતો નથી. જે
ઔદારિક આદિ સાતેયનું પિતપતનાં રૂપથી અર્થાત્ ઔદારિક આદિ પણાથી પિતતાની વગણ ચગ્ય સમસ્ત લેકવ્યાપી પુદગલ પરમાણુઓને એકેક કરતાં ક્રમથી
સ્પર્શ કરે, દારિક-શરીર-રૂપમાં પરિણમન કરવા તથા ઉપભેગ કરી-કરી છોડી દે તેજ સૂફમપુદ્ગલપરાવર્ત છે.
અહિં તાત્પર્ય એ છે કે :- પ્રથમ ઔદારિક શરીરથી ઔદારિક-વર્ગણુ-ગ્ય સકલ–લેક–વ્યાપ્ત સમસ્ત પુદ્ગલ-પરમાણુઓને સ્પર્શ કરે, પરિણમન કરે તથા વારેવારે ઉપભોગમાં લઈ છોડી દે. એ રીતે દારિક-વર્ગણું–ગ્ય સકલ-લોકવ્યાપી સમસ્તપુદ્ગલ-દ્રવ્યના ઉપભોગ કર્યા પછી વૈકિય-શરીરથી વૈકિય–વર્ગણા–ગ્ય સમસ્ત-પુલને સ્પર્શ કરે, પરિણમન કરવો તથા ઉપભેગ કરી-કરી છેડી દેવો. ત્યાર પછી એજ કેમથી બાકીના તૈજસ આદિનું પિતાની વર્ગણાયેગ્ય પરમાણુઓને સ્પર્શ કરવો, પરિણમન કરવો તથા ઉપભેગમાં લઈને ત્યાગ કરવો સૂક્ષમદ્રવ્યપુગલપરાવર્ત છે. અહિં એ વાતને જાણી લેવી આવશ્યક છે કે – દારિક–વર્ગણુ–ગ્ય એક પણ પુદગલ પરમાણુઓને સ્પર્શ કરતાં જીવ જે એની વચમાં આવેલ વૈક્રિયવર્ગણાયેગ્ય પુદ્ગલેને શે તે તે સ્પર્શ ગણું શકાતું નથી.
ક્ષેત્રપુદગલપરાવર્ત. કાકાશના જેટલા પણ પ્રદેશ છે, તેમાં પ્રત્યેક પ્રદેશને ક્રમ-ઉત્ક્રમ-પૂર્વક
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૨૪