________________
મહાવીરની સેવા કરી, અને તેઓ ચૌદ પૂર્વના ધારી થયા. વીર નિર્વાણુના ખાર વર્ષ પછી જન્મથી ખાણુ ૯૨, વર્ષની અવસ્થાએ તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આઠ વર્ષ સુધી કેવળપદને પાળી પૂરા સેા વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રીઆ જમ્મૂસ્વામીને પોતાના પદ ઉપર પ્રતિષ્ઠિત કરીને મેક્ષ પધાર્યા.
શ્રીસુધર્માંસ્વામીનું પધારવું જાણી નગરનિવાસી લેાક વન્દના કરવા તથા ધર્મ કથા સાંભળવા નિકળ્યા, ધર્માંકથા સાંભળી સૌ પાત–પેાતાના સ્થાને ગયા, તે ફાળ
સમય શ્રી સુધર્માંસ્વામીના મોટા શિષ્ય શ્રી જંબૂ અણુગાર તેમના અવગ્રહમાં નતમસ્તક અર્થાત્ જેનું મસ્તક નમેલુ છે એવા થઇ, હાથ જોડી, પેાતાના ઢીંચણુને ઉંચા રાખી, અને ધ્યાનમાં અવસ્થિત થઈ સયમ અને તપથી આત્માને ભાવિત કરી રહ્યા છે.
સુધર્મજમ્બુ પ્રશ્નોત્તર
પરિષદ ગયા પછી તે જ ખૂ અનગાર, જેમને શ્રદ્ધા હતી, જે જિજ્ઞાસુ હતા, અને જેમને જિજ્ઞાસાને કારણે કુતૂહલ થયું હતુ, જેમને શ્રદ્ધા ઉત્પન્ન થઇ, સંશય (જિજ્ઞાસા ) ઉત્પન્ન થયેા હતા, અને કુતૂહલ ઉત્પન્ન થયુ હતુ, જેમને સારી પેઠે સ ંશય હતેા અને સારી પેઠે કુતૂહલ હતું તે શ્રી સુધર્માંસ્વામીની સમીપ આવી વિવિધ વન્દના કરીને સામે બેઉ હાથ જોડી સેવા કરવા લાગ્યા અને આ પ્રમાણે મેલ્યાહે ભગવન્ત ! ધર્મની આદિ કરવાવાળા, ધર્માંતી ની સ્થાપના કરવાવાળા પોતાની મેળે સ્વયં ખાધને પ્રાપ્ત કરવાવાળા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં પુંડરીક કમળ સમાન, પુરુષોમાં ગન્ધહસ્તી સમાન, લાકમાં ઉત્તમ, લેાકના નાથ, લાકહિતૈષી, લેાકપ્રદીપક, લેાકને જ્ઞાનરૂપી આલેક (પ્રકાશ)થી પ્રકાશિત કરવાવાળા અભય દેવાવાળા, જ્ઞાનરૂપી ચક્ષુના દેવાવાળા, મેક્ષ મા બતાવવાવાળા, શરણ દેવાવાળા
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
n