________________
સમુદ્રાદિ-વિષ્ણુપર્યન્ત કો સિદ્ધિગતિ કી પ્રાપ્તિ
gi વહુ ગં' ઇત્યાદિ. હે જમ્મુ ! સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પૂર્વોકત પ્રકારે સત્તત્તવરા નામના આઠમા અંગના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનમાં ગૌતમકુમારના મોક્ષ પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. જેવી રીતે ગૌતમ અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે, તેવી રીતે શેષ સમુદ્રાદિ અધ્યયનેનું વર્ણન પણ સમજી લેવું જોઈએ. અહીં પિતાનું નામ અન્ધકવૃષિણ, માતાનું નામ ધારિણ, અને કુમારના નામ સમુદ્ર, સાગર, ગંભીર,સ્તિમિત,અચલ, કામ્પિત્ય, અક્ષેભ, પ્રસેનજિત્ એવં વિષ્ણુકુમાર છે. આ સિવાય સમુદ્ર આદિ નવે અધ્યયનમાં કઈ ભેદ નથી. આ પ્રકારે પ્રથમ વર્ગના દશ અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે. (સૂ૦૯)
પ્રથમ વર્ગને ગુજરાતી ભાષાનુવાદ સંપૂર્ણ
અક્ષોભાદિક કા વર્ણન
બીજો વર્ગ હે ભદન્ત ! મેક્ષને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ વર્ગમાં ગૌતમ આદિ કુમારનાં એક્ષપર્યન્ત ચરિત્રનું વર્ણન કર્યું છે. ત્યાર પછી બીજા વર્ગમાં તેમણે કેટલાં અધ્યયનમાં કયા ભાવનું પ્રતિપાદન કર્યું છે.
સુધર્મા સ્વામી કહે છે :
હે જન્! ભગવાન મહાવીરે દ્વિતીય વર્ષમાં આઠ અધ્યયનેનું વર્ણન કર્યું છે. તે આ પ્રકારે છે –
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર