SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપા નગરી કા વર્ણન તે જા તે સમgi ઇત્યાદિ અવસર્પિણીના ચોથા આરાની અંદર રાજા કેણિકના શાસનસમયમાં ચમ્પા નામે નગરી હતી. જે ચતુર્દિક કેટ (પ્રાકાર) થી ઘેરાયેલી હોય, જેનું પ્રત્યેક દ્વાર (દરવાજે) જુદી જુદી પ્રકારની શિલ્પકળાઓથી યુક્ત અને સુંદર ગેપુરથી સુશોભિત હાય તથા જેમાં તમામ વર્ગોનાં મનુષ્ય નિવાસ કરતાં હોય તેને નગરી કહે છે. અથવા જ્યાં કોઈ પણ જાતને કર (ટેકસ) ન લેવાતું હોય તેને પણ નગરી (નોકરી) કહે છે. ગોપુર નગરીની સુંદરતા વધારવા માટે પ્રત્યેક દરવાજા ઉપર બનાવેલાં વિચિત્ર શેભાયુક્ત પ્રવેશદ્વારને ગેપુર કહે છે. વાર (નતિ) કર અઢાર પ્રકારના થાય છે તે નીચે પ્રમાણે છે. (૧) વાર અમુક નિશ્ચિત સંખ્યાસુધી ગાયને વેચવા ઉપર એક ગાયને કરરૂપે લેવી તે, અથવા ગાયની કિંમતમાંથી અમુક નિશ્ચિત રૂપીઆ લેવા તે. (૨) મદિર ભેંસ ઉપર લેવામાં આવતે કર, (૩) ૩ ર ઉંટ ઉપર લેવાતે કર. (૪) શુઝર ગધેડા પર લેવાતે કર, અથવા શિર પક્ષીઓ પર લેવાતો કર (૫) ગની બકરાં, ઘેટાં પર લેવાતે કર. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
SR No.006436
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy