________________
तएणं से जिणदत्ते सत्थवाहे अन्नया कयाई साओ गिहाओ पडिनिक्खमइ पडिनिक्खमित्ता सागरदत्तस्स गिहस्स अदूरसामंतेणं वीईवयई)
એક દિવસે જનદત્ત સાર્થવાહ પોતાને ઘેરથી બહાર નીકળે અને નીકળીને સાગરદત્તના ઘરની પાસે થઈને જઈ રહ્યો હતે.
( इमं च णं म्मालिया दारिया ण्हाया चेडियासंघपरिवुडा उप्पिं आगासतलगंसि कणगतेदूसएणं कीलमाणी २ विहरइ)
તે વખતે સુકુમારિકા દારિકા નાન કરીને પિતાના મહેલની અગાશી ઉપર દાસી સમૂહની સાથે સુવર્ણમય કંદુક (દડી) રમતી હતી.
(तएणं से जिणदत्ते सत्थवाहे सूमालियं दारियं पासइ पासित्ता सूमालियाए दारियाए रूवेय ३ जाय विम्हए कोडुबिय पुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी एसणं देवाणुप्पिया ! कस्स दारिया किं वा नामधेज से ! तएणं ते कोईविय पुरिषा निणदत्तेण सत्यवाहेण एवं वुत्ता समाणा हट्ट करयल जाव एवं वयासीएसणं देवाणुप्पिया ! सागरदत्तस्स सत्यवाहस्स धूया भदाए अत्तिया सूमालिया नाम दारिया सुकुमालपाणिपाया जाव, उक्किट्ठसरीरा)
રમતી સુકુમાર દારિકાને જીનદત્ત સાથે વાહે જોઈ જોઈને તેઓ સુકુમાર દારિકાના રૂપ, યૌવન અને લાવણ્યમાં આશ્ચર્ય ચકિત થઈ ગયા અને ત્યાર પછી તેમણે કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બેલાવીને તે તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે! આ કન્યા કેની છે? એનું નામ છે છે ? જીનદત્ત સાર્થવાહ વડે એવી રીતે પૂછાએલા તે કૌટુંબિક પુરૂએ હષિત થઈને પિતાના બંને હાથ જોડીને બહુજ વિનયની સાથે તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! સાર્થવાહ સાગરદત્તની આ પુત્રી છે. ભદ્રાભાર્યાના ઉદરથી આને જન્મ થયે છે સુકુમારિકા આનું નામ છે. એના હાથપગ ખૂબ જ સુકે મળ ચાવત રૂપ, યૌવન અને લાવાથી આ સર્વોત્કૃષ્ટ છે અને સર્વાગ સુંદરી છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩