________________
ભાંડકને-વસ્ત્ર પાત્ર વગેરેને એકાંતમાં મૂકી દીધાં. મૂકયા બાદ તેઓએ સસ્તારક ભૂમિની પ્રતિલેખના કરી. પ્રતિલેખના કરીને તેની ઉપર તેમણે ઇ સસ્તારક કર્ચી દસસ્તારક પાથરીને તે તેની ઉપર બેસીને પૂર્વાશા તરફ મુખ કરીને પકાસનથી તેની ઉપર વિરાજમાન થઈ ગયા. વિરાજમાન થઈને તેઓએ પેાતાના અને હાથેાને જોડયા અને તેમની અંજલી ખનાવીને મસ્તક ઉપર મૂકી અને પેાતાના મનમાં જ કહેવા લાગ્યા.
( नमोत्थु णं अरिहंताणं जाव संपत्ताणं णमोत्थुणं धम्मघोसाणं थेराणं मम धम्मायारियाणं धम्मोवरसगाणं पुवि पि णं मए धम्मघोसाणं थेराणं अंतिए सच्चे पाणावार पच्चक्खाए जात्र जीवाए जाव परिग्गहे, इयाणि पि अहं तेसिं चेब भगवंताणं अंतियं सव्वं पाणाइवायं पच्चक्खामि जाव परिग्गहं पच्चक्खामि जाव जीवाए जहा खंदओ जाब चरिमेहिं उसासेहि बोसिरामित्ति कट्टु आलोइयपडिक्कं समाहिपत्ते कालगए )
ચાવત્ સિદ્ધગતિ મેળવેલા અરિહંત ભગવતાના માટે મારા નમસ્કાર છે ધર્મોપદેશક મારા ધર્માચાય શ્રી ધ ચેષ સ્થવિરના માટે મારા નમસ્કાર છે. પહેલાં દીક્ષા ગ્રહણ કરતી વખતે મે તે ધમ ઘેાષ સ્થવિરની પાસે સમસ્ત પ્રાણા તિપાતા, સમસ્ત મૃષાવાદો, સમસ્ત અનુત્તાદાના સમસ્ત મૈથુને તથા સમસ્ત પરિગ્રહોનું પ્રત્યાખ્યાન કર્યું" હતું. અત્યારે પણ તે જ ભગવતાની સામે સમસ્ત પ્રાણાતિપાત યાવત્ સમસ્ત પરિગ્રહનું યાલજીવ પ્રત્યાખ્યાન કરૂં છું. જીવનના છેલ્લા શ્વાસ સુધી ન્દકની જેમ આ શરીરને ત્યાગ કરૂં છુ'. આ રીતે પેાતાના મનમાં જ કહીને તે ધમ-રુચિ અનગાર આલેાચિત પ્રતિકાંત થઈને આત્મસમાધિમાં તલ્લીન થતાં મરણ પામ્યા. ॥ સૂત્ર 66 ૩ '' ||
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૭૦