________________
મે' તાલપુષિ ( ઝેર ) ખાધું હતું પણ તે વિષના રૂપમાં પરિણત થયું નથી એટલે કે વિષ ભક્ષણ કરવા છતાંએ હું મરણ પામ્યા નહિ. આ વાત ઉપર કચ માણસ વિશ્વાસ મૂકવા તૈયાર થશે ? તેમજ નીલેત્પલ, ગવલ અને કુલિકાના જેવી પ્રભાવાળી તીક્ષ્ણ ધારવાળી તરવારના મે' મરવા માટે મારી ડોક ઉપર ઘા કર્યો પણ તે તરવાર જ મૂઠ્ઠી ધારવાળી થઈ ગઇ-કુતિ થઇ ગઈ તેનાથી મારી ડાક કપાઈ નહિ. મારી આ વાત ઉપર કાણુ વિશ્વાસ કરવા તૈયાર થશે ? ( તેતત્રિપુત્તળ વાસનાતિ) આ રીતે જ હુ' આમ કહ્યું કે મેં' તેતલિપુત્રે પેાતાના ગળામાં ફ્રાંસા નાંખ્યા અને વૃક્ષ ઉપર ચઢયો. વૃક્ષ ઉપર ચઢીને ત્યાંથી નીચે લટકી પડયો પણ ફ્રાંસે વચ્ચેથી જ તૂટી ગયે. તેા કાણુ મારી આ વાત ઉપર વિશ્વાસ મૂકશે ? ( तेतलिपुत्तेणं महइमहालयं
जाव वंधित्ता अथाह जाव उदगंसि अप्पा मुव के,
तस्थ विणं था जाए को मेयं सद्दहिस्सइ ? तेतलिपुत्तेणं सुक्कंसि तणकूडेंसि अगणिकायं पक्खिवित्ता अप्पा सुक्को तत्थवि से अगणिकाए विज्झाए को मेयं सदस्सिर ? ओहमण कप्पे जाव झियाय )
મેં તૈતલિપુત્રે એક બહુ ભારે મોટી શિલા ( પથરો ) ગળામા બાંધી અને ત્યાર પછી હું અથાહ ( ઊંડા) અતાર અપુરુષ પ્રમાણ જેટલા પાણીમાં કૂદી ગયા પણ કૂદતાંની સાથે જ પાણી થાહવાળું ( છીછરું) થઇ ગયું, અથાહ ( 'ડુ) રહ્યું નહિ મારી આ વાત ઉપર પણુ કાણુ વિશ્વાસ મૂકશે ? આ પ્રમાણે જ મે તેલિપુત્રે એક બહુ મોટા ભારે સૂકા ઘાસના ઢગલામાં અગ્નિ પ્રગટાવ્યે અને તેમાં મે' પેાતાની જાતને ઝંપલાવી દીધી. પણ તે અગ્નિ એલવાઇ ગચે. તેણે મને ભસ્મ કર્યો નહિ મારી આ વાતને કાણુ શ્રદ્ધેય માનીને સ્વીકારવા તૈયાર થશે ? આ રીતે તે અપહતમનઃ સકલ્પવાળા ( હતાશ) થઈને નિરુત્સાહી બની ગયા અને ધ્યાનમાં ડૂબી ગયે..
''
11 સૂત્ર ૧૦ ૨ ||
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૪૦