________________
રાત્રીદેવીકા વર્ણન
બીજું અધ્યયન પ્રારંભાजणं भंते ! समणेणं इत्यादिટીકા–જંબૂ સ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે કે (એ) હે ભદન્ત ! (जइणं समजेणं भगवया महावीरेणं जाच संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस्स पढमज्झयणस्स अयमढे पण्णत्ते विइयस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के० अढे पण्णत्ते ? एवं खलु जंबू ? तेणं कालेणं तेणं समएणं रायगिद्दे णयरे गुणसिलए चेइए सामी समोसढे )
જે શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે મુક્તિસ્થાન મેળવી લીધું છે. ધર્મકથાના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનને આ પૂર્વોક્ત રૂપમાં અર્થ પ્રરૂપિત કર્યો છે તે હે ભદન્ત ! તે જ શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે મુક્તિસ્થાન મેળવી લીધું છે. બીજા અધ્યયનનો શો ભાવ-અર્થ પ્રતિપાદિત કર્યો છે. આ પ્રમાણે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે હે જંબૂ! સાંભળો, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું તેમાં ગુણશિલક નામે ઉઘાન હતું તેમાં મહાવીર સ્વામી પધાર્યા.
( परिसा निग्गया-जाव पज्जुवासइ, तेणं कालेणं तेणं समएणं राई देवी
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૪૨