________________
ખીજા ઉપાશ્રયમાં જતી રહું. આ પ્રમાણે તેણે મનમાં વિચાર કર્યાં. વિચાર કરીને તે બીજે દિવસે સવાર થતાં જ સૂર્યાંય થયા ખાદ બીજા ઉપાશ્રયમાં જતી રહી.
( तत्थणं सा अणिवारिया अणोहट्टिया सच्छंदमई अभिक्खणं २ हत्थे धोबेइ, जाव आसयइ वा सयइ वा णीसेहेइ वा तरणं सा काली अज्जा पासस्था पासत्यविहारी ओसण्णा ओसण्णविहारी कुसीला कुसीलविहारी अहा 'दा अहाछंदविहारी संसत्ता संसत्तविहारी बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ ) ત્યાં તે શક-ટોક વિના સ્વચ્છ ંદ થઈને પ્રવૃત્તિ કરવા લાગી. ઇચ્છ મુજ” વારવાર હાથ-પગ ધાવા લાગી, ઉઠવા-બેસવા અને સૂવાના સ્થાનને તેમજ સ્વાધ્યાય ભૂમિને પહેલેથી જ પાણી વડે સિંચિત કરીને ત્યાં ઉઠવા બેસવા તેમજ સ્વાધ્યાય કરવા લાગી. આ જાતની સ્વચ્છન્દ પ્રવૃત્તિથી તે કાલી આર્યો પાસસ્થા—ગાઢ કારણ વગર નિત્ય પિંડ ભેાયત્રી-ખની ગઈ, પાશ્વરથ વિહારિણી થઈ ગઈ. સમાચારી પાલન કરવામાં શિથિલતાવાળી ખતાવવા લાગી-અવસન્ત વિહારિણી થઈ ગઈ. કુશીલા થઈ ગઇ, સ`જવલન કષાયના ઉદય હાવાથી ઉત્તર ગુણાની વિરાધના કરવા લાગી, કુશિલ વિહારિણી થઈ ગઈ અને પેાતાની ઈચ્છા મુજખ માર્ગની કલ્પના કરીને તેમાં પ્રવૃત્ત થવા લાગી. એથી તે યથાચ્છન્દ વિહારિણી પણ મની ગઇ. ગૃહસ્થ વગેરે લેાકેાના વધારે પડતા પરિચયજન્ય પ્રેમમધનથી પેાતાના આચાર પાલનમાં શિથિલ થઈ ગઈ. તેણે આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય-પર્યાયનું પાલન કર્યુ અને ( પળિા) પાલન કરીને
( अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेइ, झूसिया तीस भत्ताई अणसणाए छेएइ, छेइत्ता, तरस ठाणास अणालोइय अपडिव कंत्ता कालमासे कालं किच्चा चमर
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૩૯