________________
कक्वंतराणी धोवइ, गुज्झंतराई धोवइ, जत्थर वि य णं ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएई तं पुव्वामेव अब्भुकखेत्ता तओपच्छा आसयइ, वा सयइ वा निसीहइ वा )
વારંવાર હાથાને ધાવા લાગી, પગાને ધાવા લાગી, માથાને ધાવા લાગી, મુખને ધાવા લાગી, સ્તનાન્તરને-સ્તનના વચ્ચેના સ્થાનને ધાવા લાગી, કક્ષાં તરાને-પગલેાના મધ્ય ભાગને ધાવા લાગી, ગુહ્ય ભાગે ને-ગુહ્યાંગાને ધાવા લાગી. જ્યાં જ્યાં તેને બેસવાનું સ્થાન, શયનસ્થાન, સ્વાધ્યાય કરવાનું સ્થાન નક્કી કરતી તે તેને પહેલેથી જ તે પાણીથી સિંચિત કરી દેતી, ત્યારપછી તે ત્યાં બેસતી, શયન કરતી, સ્વાધ્યાય કરતી. ( તહાં મા પુર્વારૃહા અખા જ્ઞાિ અન્ન ત્ત્વ વચારી) તે કાલી આર્યાંની આવી સ્થિતિ જોઇને પુષ્પચૂલા આર્યાએ તેને આ પ્રમાણે કહ્યું કે—
( नो खलु कप्पइ, देवाणुपिया ! समणीणं णिग्गंथीणं सरीरखाउसियाणं होत्तए - तुमं च ण' देवाणुपिया ! सरीर वाउसिया जाया अभिक्खणं २ हत्थे धोवसि, जाव आसयाहि वा सयाहि वा, णिसीहियाहि वा तं तुमं देवाणुम्पिए ! एयरस ठाणस्स आलोए हि जाव पायच्छित्तं पडिवज्जा हि )
હે દેવાનુપ્રિયે ! નિત્ર થ શ્રમણીઓને શરીરવકુશ થવું કલ્પિત નથી, પરંતુ તમે તા હૈ દેવાનુપ્રિયે ! શરીરવકુશ થઇ રહી છે, વારવાર હાથાને ધૂએ છે યાવત્ જ્યાં તમારે ઉઠવા બેસવાનું હોય છે, સૂવાનું હોય છે, સ્વાધ્યાય કરવા હાય છે તે સ્થાનને પહેલાં તમે પાણીથી સિંચિત કરી લેા છે, અને ત્યારપછી તમે ત્યાં ઉઠા–એસે છે, સૂવા છે અને સ્વાધ્યાય કરી છે. એથી હે દેવાનુપ્રિયે ! તમે આ સ્થાનની આલાચના કરા યાવત્ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો.
( तणं सा काली अज्जा पुप्फचूलाए अज्जाए एयमट्ठ नो आढाइ जात्र तुसिणीया संचिट्ठइ, तरणं ताओ पुप्फचूलाओ अज्जाओ कालिं अजं अभि
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૩૭