________________
ચમરેન્દ્રની-દક્ષિણના અસુરકુમારેદ્રની-અગ્નમહિષીઓન-પટ્ટદેવીઓને પહેલો વર્ગ, બલિ નામે વૈરોચનેન્દ્રની અગ્રમહિષીઓને બીજે વર્ગ, અસુરેન્દ્રને બાદ કરતાં દક્ષિણ દિશાના ભવનવાસીઓના ઈન્દ્રોની અગ્રમહિષીઓને ત્રીજો વર્ગ, ઉત્તર દિશા સંબંધી ભવનવાસીઓના ઈન્દ્રોની કે જેમાંથી અસુરેન્દ્રોને બાદ કરી દીધા છે. અગ્નમહિષીઓને ચે વર્ગ, દક્ષિણ દિશા સંબંધી વાનવ્યંતરોના ઈન્દ્રોની અમહિષીઓને પાંચમે વર્ગ, ઉત્તર દિશા સંબંધી વાનચંતના ઈન્દ્રની અગ્રમહિષીઓને સાતમો વર્ગ, સૂર્યની અમહિષીઓને આઠમ વર્ગ, શકની અગ્રમહીંષીઓને નવો વર્ગ અને ઈશાનની અમહિપીઓનો દશમે વગે. વૈરોચન ઉત્તર દિશાના અસુરકુમાર છે. એ દક્ષિણ દિશા સંબંધી અસુરકુમારો કરતાં વિશિષ્ટ દીપ્તિ-સંપન્ન હોય છે એથી જ એ વિરેચન કહેવામાં આવ્યા છે. | સૂત્ર ૧
કાલીદેવીકા વર્ણન
ગvi મને ? રૂારિ– (जइणं भंते ! समणेणं जाय संपत्तेणं धम्मकहाणं दसवग्गा पण्णत्ता पढमस्स णं भंते ! बग्गस्स समणेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? एवं खलु जंबु ! समणेणं जाय संपत्तणं पढमस्स० )
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૨૩