________________
પ્રાપ્ત આહારને બતાવવા માટે જ્યાં તે સ્થવિર ભગવંત વિરાજમાન હતા ત્યાં આવતા. ત્યાં આવીને મેળવેલા આહારને તે સ્થવિર ભગવંતને બતાવતા અને બતાવીને જ્યારે તેઓ તે આહારને ગ્રહણ કરવાની આજ્ઞા કરતા ત્યારે તેઓ અમૂછિત-ભાવથી, અમૃદ્ધ-ચિત્તવૃત્તિથી અને આસક્તિ રહિત પરિણતિથી તે પ્રાસુક એષણીય-૪૨ દેથી રહિત અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ આહારને જેમ સાપ દરમાં પ્રવેશે છે તેમજ શરીર કોષ્ટકમાં–પેટમાં નાખી દેતા હતા. જેમ સાપ દરના બંને પાર્શ્વને સ્પર્શ ન કરતાં સીધે વચ્ચે થઈને પિતાની જાતને દરમાં પ્રવિષ્ટ કરાવી લે છે તેમજ તે મુનિરાજ પણ મુખના બંને પાશ્વના સ્પર્શથી રહિત આહારને સીધે કંઠનળમાં મૂકીને ઉદરસ્થ કરતા હતા.
(तएणं तस्स पुज्रीयरस अणगारस्स त कालाइक्त अरसं विरसं सिय लुक्ख पाणभोयणं आहारियस समाणस पुव्वरत्तोयरत्तकालासमयसि धम्मजाग. रियं जागरमाणस्स से आहारे णो सम्म' परिणमइ) ।
આ પ્રમાણે તે પુંડરીક અનગારને કાળાતિક્રમથી કરેલે તે અરસ. વિરસ, શીત, રૂક્ષ પાન આહારનું રાત્રિના મધ્ય ભાગમાં ધર્મચિંતન માટે કરેલા જાગરણને લીધે સારી રીતે પાચન થતું ન હતું.
(तएण तस्स पुडरीयस्स अणगोरस्स सरीरगंसि वेयणा पाउन्भूया उज्जला आप दुरहियासा, पित्तज्जरपरिगयसरीरे दाहयकतिए विहरइ, तएणं से पुंडरीए अणगारे अत्थामे, अवले, अवीरिए अपुरिसकारपरिक्कमे करयल जाय, एवं वयासी-णमोत्थुग अरिहताणं जाप संपत्ताणं थेराणं भगवंताणं मम धम्मोयरियाणं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૧૭.