________________
હૈ દેવાનુપ્રિય ! સાંભળે, તમારા પ્રિય ભાઈ કડરીક અનગાર અશેક વાટિકામાં અશોક વૃક્ષની નીચે પૃથ્વિશિલા પટ્ટક ઉપર અપહતમન સ`કલ્પ થઇને યાવત્ ચિંતામગ્ન થઇને બેસી રહ્યા છે.
( तणं पोंडरीए अम्मधाईए एयमहं सोच्चा णिसम्म तहेव संभंते समाणे उट्ठाए उट्ठेइ, उट्ठित्ता अंतेउरपरिपालसंपरिवुडे जेणेव असोगवणिया जाय कंडरीयं तिक्खुतो आयाहिणपयाहिणं करेइ, करिता एवं वयासी घण्णेसि णं तुम देवाणुपिया ! जाव पव्वइए अहण्णं अघण्णे २ जाव नो पव्वइत्तए तं धन्नेसिणं तुमं देवाणुपिया ! जाय जीवियफले तरणं कंडरीए पुंडरीएणं एवं वृत्ते समाणे तुसिणीए संचिट्ठइ, दोचवि, तच्च वि जाव संचिट्ठइ, तएणं पोंडरीए कंडरीय एव बयासी, अट्ठो भंते ! भोगेहिं ? हता अट्ठो ! तरणं से पोंडरीए गया कोडुबिय पुरिसे सहावेइ, सद्दावित्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! कंडरीयस्स महत्थ जाव रायाभिसेअं उबटूवेह, जाव रायाभिसेएणं अभिसिंचइ )
આ પ્રમાણે અખાદ્યાયના મુખથી આ વાત સાંભળીને અને તેને મનમાં ધારણ કરીને જેવી સ્થિતિમાં તે બેઠા હતા તેવી જ સ્થિતિમાં સ્તબ્ધ થઇને “ તેઓ કેમ આવ્યા છે ’ આ પ્રમાણે શકાયુક્ત થતાં-ત્થાન શક્તિ વડે તેઓ ઊભા થયા અને ઊભા થઇને જલ્દી રણવાસના પિરવારને સાથે લઇને જ્યાં અશાક વાટિકા હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને કંડરીક અનગારની પાસે પહોંચ્યા. ત્યાં પહાંચીને તેમણે તેમને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કર્યા ખાદ કહેવા લાગ્યા કે હૈ દેવાનુપ્રિય ! તમને ખરેખર ધન્યવાદ ઘટે છે કે જો તમે રાજ્ય અને રણવાસના ત્યાગ કરીને પ્રવજીત થઈ ગયા છે!, વગેરે જેમ પહેલાં કહ્યું હતું તેમજ તે વખતે પણ કહ્યું. હું તે અધન્ય છું-૩-જે યાવત્ દીક્ષા ગ્રહણ કરવાનું પણ સામર્થ્ય ધરાવતા નથી. એથી હે દેવાનુપ્રિય ! તમને ધન્ય છે. તમેાએ ખરેખર પેાતાનાં જન્મ અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કરી લીધુ છે. આ પ્રમાણે પ્રશ’સાજનક વચનાથી પુંડરીક રાજા વડે સખેાધિત કરાયેલા તે કુંડરીક અનગાર કંઈપણ ખેલ્યા નહિ, તેઓ મૂંગા થઇને એસીજ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૧૩