________________
મુજબ અયોગ્ય ગણાય છે. હે દેવાનુપ્રિયે ! અમે તે તારા હિત માટે વિચિત્ર કેવળિપ્રજ્ઞસ ધમને ઉપદેશ આપીએ છીએ તેને તું સાંભળ.
(तएणं सा पोहिला ताओ अज्जाओ एवं वयासी इच्छामि णं अज्जाओ! तुम्हें अंतिए केवलिपनत्ते धम्म निसामेत्तए-तएणं ताओ अज्जाओ पोहिलाए विचित्तं धम्म परिकहेति)
તેમની આ જાતની વાત સાંભળીને તે પદિલાએ તેમને એમ કહ્યું કે હે આર્યાઓ ! તમારા મુખથી હું કેવળી પ્રજ્ઞત ધર્મને સાંભળવા ઈચ્છું છું. પિફ્રિલાની એવી વિનંતી સાંભળીને તે આર્યાએાએ તેને વિચિત્ર કેવળિ-પ્રજ્ઞમાં ધર્મને ઉપદેશ આપે. (તi Rા દૃિઢા રોકવા નિરમ હદ-સુજ્ઞા ti રાણી) તેમના મુખથી કેવળી પ્રજ્ઞમ ધર્મનું શ્રવણ કરીને તેને હૃદયમાં ધારણ કરીને ખૂબ જ હષિત અને સંતુષ્ટ થતી તે પદ્વિલાએ તેમને એમ કહ્યું કે
(सदहामिणं अज्जाओ ! णिग्गंथं पावयणं जाव से जहियं तुम्भे वयह, इच्छामि गं अहं तुभ अंतिए पंचापुवायं जाव गिहिवम्म पडिवज्जित्तए-अहा. सुहं. तएणं सा पोटिला तासि अजाणं अंतिए पंवाणुवइयं जाव गिहिधम्म पडि. वज्जेइ ताओ अज्जाओ बदइ, णमं सइ वंदित्ता णमंसित्ता पडिविसज्जेइ )
હે આર્યાએ ! આ નિશ્ચય પ્રવચન ઉપર હુ શ્રદ્ધા કરું છું. વાવત આ નિર્ચ થ પ્રવચન જેવું તમે કહે છે તેવું જ છે. એથી હે આર્યાઓ ! હવે હું તમારી પાસેથી પાંચ અણુવ્રત વગેરેને ગૃહસ્થ ધર્મ ધારણ કરવા ઈચ્છું છું. આ રીતે પિફ્રિલાના વિચારે જાણીને તે આર્યાઓએ તેને કહ્યું કે વાસુa' એટલે કે હે દેવાનુપ્રિયે ! તને જેમાં સુખ પ્રાપ્ત થાય તેમ તું કર સારા કામમાં વિલ બ કરવું જોઈએ નહિ. આ પ્રમાણે તે આર્યાની આજ્ઞા મેળવીને તે પહિલાએ તે આર્યાઓની પાસેથી શ્રાવક-ધર્મ-પાંચ અણુવ્રતે અને સાત શિક્ષાત્રતેને ધારણ કરી લીધું. આ રીતે શ્રમણે પાસિકા થઈ ગયેલી તે ફિલાએ તે આર્યાએને વંદન તેમજ નમન કર્યા અને વદન તથા નમન કરીને તેમને વિદાય આપી (તળ ના વોટ્ટિા તળોવાલિયા વાળા જય હિસામેની વિદા) આ રીતે શ્રમણે પાસિકા થઈ ગયેલી તે પિફિલ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૪