________________
ઘણું દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરીસૃપ (સાપ) વગેરે પ્રાણીઓના ઘાત માટે, વધ માટે તેમજ તેમના સર્વનાશ માટે તે અધમ કેતુગ્રહની જેમજ ઉદય પામ્યું હતું. ઘણાં નગરોમાં તે કુખ્યાત થઈ ચુક્યો હતો. તે ભારે શૂરવીર હતું, તેને પ્રહાર ખૂબ જ ભારે થતો હતો. વગર વિચાર્યા કામ કરવામાં જ તેને સ્વભાવ હતે. શબ્દ શ્રવણ કરીને તે પિતાના લક્ષ્યને વીધી નાખવામાં ખૂબ જ નિપુણ હતા. તે વિજય ચાર સિંહ ગુફા નામની તે ચોર પલીમાં પાંચસે ચેરને સ્વામી-યાવત્ સ્વામિત્વ ભગવતે રહેતે હતે.
(तएणं से विजयतकरे चोरसेणावई बहण चोराण य पारदारियाण य गठिभेयगाण य संधिच्छेयगाण य खसखणगाणय, रायावगारीण य ऊण. धारगाण य बालधायगाण य वीसभघायगाण य जूयकाराण य खंडरक्खाण य अन्नेसिं बहण छिन्नभिन्नपहिराययाणं कुडंगे यावि होत्था)
તે વિજય તસ્કર ચોર સેનાપતિ ઘણું ચોરે, ઘણું પરસ્ત્રી -લંપટે, ગ્રંથિભેદક, સંધિ છેદક-બકરૂં પાડીને ધનનું અપહરણ કરનારાઓ, ક્ષાત્ર ખનકે-સંધિભાગ વગરની ભીંતમાં બાકોરું પાડીને ચોરી કરનારાઓ, રાજાના અપકારક-રાજદ્રોહીએ, sણ કરનારાઓ (દેવાદારે) બાળહત્યા કરનારાઓ, બાળહત્યા કરનારાઓ, વિશ્વાસઘાત કરનારાઓ, જુગાર રમનારાઓ, રાજાની આજ્ઞા લીધા વગર જ ડી જમીનને પિતાના અધિકારમાં લેનારાઓ તેમજ બીજા પણ ઘણું છિન્ન, ભિન્ન બહિરાહત લેકેના માટે તે કુટુંક જેવો હતે. જેમના હાથ પગ વગેરે કાપી નાખવામાં આવ્યા છે એવાં પ્રાણીઓ, છિન્ન શબ્દ વડે જેમનાં નાક વગેરે કાપવામાં આવ્યાં છે એવાં પ્રાણીઓ, ભિન્ન શબ્દ વડે અને રાજ્યપરાધ બદલ જે દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે એવા માણસે અહીં “અહિ આહત ' શબ્દ વડે સંબંધિત કરવામાં આવ્યા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૮૨