________________
અને ડિલિક સાથે અને કુમાર કુમારિકાઓની સાથે વારંવાર રમવામાં જ ચુંટી રહેતું હતું. તે ચિલાત દાસર રમતાં રમતાં ઘણાં દારક-દારિક, ડિક્ષક-ડિભિક, કુમાર-કુમારિકાઓમાંથી કેટલાક બાળકનાં રમવાનાં સાધન કપર્દક વિશેષને-કેડીઓને ઘેરી લેતે, કેટલાકનાં લાખના બનેલા ચપેટાએને, કેટલાકનાં અડલિક નામથી પ્રસિદ્ધ એવા રમકડાંઓને, કેટલાંક બાળકેની દડીઓને, કેટલાંક બાળકોની વસ્ત્રથી બનેલી ઢીંગલીઓને તેમજ કેટલાંક બાળકના ઉત્તરીય વને ચરી જતા હતા તે કેટલાંક બાળકના આભરણેને, માળાઓને અને ઘરેણાંઓને પણ ચેરી જતો હતો. તે કેટલાંક બાળકોને ગાળે દેતે અને કેટલાંક બાળકની નિષ્ફર વચને બોલીને ઠઠા-મશ્કરી કરવા લાગતો હતો. “જો તું કંઈ પણ બોલશે તે હું તને અહીંથી બહાર કાઢી મૂકીશ વગેરે વચનેથી કેટલાંક બાળકને તે બીવડાવી દેતે હતે. કેટલાંક બાળકોની તે ભર્સના પણ કરતો હત–મારી કઈ પણ વાત તમે તમારા માતાપિતાને કહેશો તે યાદ રાખજે હું તમને જીવતા નહિ છેવું. તમને હું જાનથી મારી નાખીશ.” આ પ્રમાણે કેટલાંક બાળકોની સામે તે આંગળીઓ ચીપી ચીપીને બીવડાવી દેતો હતો. કેટલાંક બાળકને તે તમારો વગેરે પણ લગાવી દેતે હતે.
(तएण ते बहवे दारगा य ६ जान रोयमाणा य कंदमाणा य ४ सायं २ अम्मापिऊण णिवेदेति, तएण तेसि बहूण दोरगाण य ६ जाव अम्मापिउरो जेणेय धण्णे सत्यवाहे तेणेव उवागच्छति, उवागच्छित्तो धण्ण सत्थवाहं बहहिं खिज्ज. णाहिय रुंठणाहि य उवलंभणाहि य खिज्जमाणा य रूटमाणा य उवल भेमाणा य धण्णस्स एयमढ़ णिवेदेति)
આ પ્રમાણે તે ઘણાં દારક યાવત્ કુમારિકાઓ રડતાં રડતાં, આજંદ ન કરતાં કરતાં, મોટા સાદે ચીત્કાર કરીને પોતપોતાનાં માતાપિતાને તે દાસચેટકની ખરાબ વર્તણુક વિષે ફરિયાદ કરવા લાગ્યાં. પિતાનાં બાળકે ને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩