________________
ત્યારપછી કનકકેતુ રાજાએ કૌટુબિક પુરુષોને બાલાવ્યા, મેલાવીને તેમના સત્કાર કર્યો અને પછી તેમને વિદાય કર્યાં. ત્યારબાદ કનકેતુ રાજાએ અશ્વશિક્ષકાને ખેલાવ્યા અને ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિયા ! તમે અમારા આ ઘેાડાઓને શિક્ષિત બનાવે, દોડવા વગેરેની કળાઆમાં નિપુણુ ખનાવે.
( तरणं ते आसमद्दगा तहचि पडिसुर्णेति, पडिणिता ते आसे बहहिं मह बंधेहि य कण्ण बंधेहिं णासा बंधेहि य बालबंधेहि य खुर बंधेहि य खलिण बंधेहि य अहि लाणेहि य पडियाणेहि य अंकणाहि य वित्तप्पहारेहिय लयप्पहारेहिय करूष्पहारेहि य छिवप्पहारेहि य विजयंति )
રાજા કનકકેતુની આજ્ઞાને તે અશ્વમકાએ “ તહત્તિ ’” કહીને સ્વીકારી લીધી. સ્વીકાર કરીને તેમણે ઘણી જાતના મુખ બંધનાથી, કણ બંધનથી, નાસા બંધનેાથી, વાળ બંધનાથી, ખુર બંધનાથી, લગામ રૂપ બંધને થી, અભિલાનેાથી, પલેચાઆથી, પર્યાણકાથી, તગાને કસવાથી, અનાથી, તપાવવામાં આવેલી લાખડની શળીઓ વડે ડામવાથી, વેતાના આધાતાથી લતાએના પ્રહારથી, ચાબુકના પ્રહારાથી, છિપા ચામડાના બનેલા લીસા ચાક્ષુકાના પ્રહારાથી તે ઘેાડાઓને કેળવ્યા.
( विणयित्ता कणगकेऊ राया ते आसमदए सक्कारेद्द, सक्कारिता पडिविसज्जे तर ते आसा बहूहिं मुह बंधेहिं जाव विप्पहारेहिं य बहुणि सारीरमानसाणि दुक्खाई पार्वेति )
કેળવીને-શિક્ષિત મનાવીને તે ઘેાડાઓને તેએ કનકેતુ રાજા પાસે લઈ ગયા. ત્યારપછી કનકકેતુએ તે અશ્વમ કાના સત્કાર તેમજ સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને તેમને વિસર્જિત કર્યાં. તે ઘેાડાએ ઘણા મુખ બંધનાથી યાવત્ ચામડાના લીસા ચાબુકેાના પ્રહારોથી અનેક જાતના શારીરિક અને માનસિક દુઃખા ભાગવા લાગ્યા.
( एवामेव समणाउसो ! जो अहं निग्गंथो वा निग्गंथी वा पव्वइए समाणे इस सफरिसर सरूवगंधेसु य सज्जइ, रज्जइ, गिज्झर, मुज्झर, अज्झोववज्झइ,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૬૯